શાળાઓમાં પાર્કિંગ છે કે નહીં? મહાપાલિકા-પોલીસનું ચેકિંગ

  • શાળાઓમાં પાર્કિંગ છે કે નહીં? મહાપાલિકા-પોલીસનું ચેકિંગ
    શાળાઓમાં પાર્કિંગ છે કે નહીં? મહાપાલિકા-પોલીસનું ચેકિંગ
  • શાળાઓમાં પાર્કિંગ છે કે નહીં? મહાપાલિકા-પોલીસનું ચેકિંગ
    શાળાઓમાં પાર્કિંગ છે કે નહીં? મહાપાલિકા-પોલીસનું ચેકિંગ

શહેરનો ટ્રાફિક પ્રશ્ર્ન દિવસે-દિવસે વિકરાળ બની રહ્યો છે. ટ્રાફિક પ્રશ્ર્ને હલ કરવા માટે મહાપાલિકા અને શહેર પોલીસ દ્વારા રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. તેની અમલવારીના ભાગ‚પે મહાપાલિકા અને ટ્રાફિક શાખા દ્વારા આજે શાળાઓમાં પાર્કિંગનું ચેકિંગ કરવામાં આવ્યું છે. શહેરમાં આવેલ શાળાઓમાં મેદાન અને પાર્કિંગ નહી હોવાથી વાહન લઇ આવતા વિદ્યાર્થીઓને વાહન ફરજિયાત શાળા બહાર પાર્ક કરવા પડે છે. તેનફા કારણે રસ્તા ઉપર દબાણ થાય છે. અનેક શાળાઓ પાસે પાર્કિંગની વ્યવસ્થા નથી તાજેતરમાં આરટીઓ, પોલીસ દ્વારા સ્કૂલ વાન ચાલકો ઉપાર ધોંસ બોલાવવામાં આવી હતી. દરમિયાન આજ સવારથી જ મહાપાલિકાની ટીમ દ્વારા શાળાઓમાં પાર્કિંગ અંગે વિડીયો શૂટિંગ કરી તપાસનો ધમધમાટ શ‚ કરવામાં આવ્યો છે. જે સ્કૂલોમાં પાર્કિંગની કોઇ વ્યવસ્થા નહી હોય તેવી શાળાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.