દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિતનું નિધન

  • દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિતનું નિધન

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિતનું નિધનકોંગ્રેસના વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિતનું નિધન થયું છે. શિલા દિક્ષિતનું 81 વર્ષની વયે નિધન થયું છે