બિહારમાં ગૌતસ્કરીની શંકામાં ત્રણ યુવકોની ઢોર માર મારી હત્યા કરાઈ

  • બિહારમાં ગૌતસ્કરીની શંકામાં ત્રણ યુવકોની ઢોર માર મારી હત્યા કરાઈ
  • બિહારમાં ગૌતસ્કરીની શંકામાં ત્રણ યુવકોની ઢોર માર મારી હત્યા કરાઈ

બિહારના સારણ જિલ્લામાં ગુરુવારે રાતે ગામના લોકોએ ત્રણ યુવકોને મારી-મારીને હત્યા કરી દીધી હતી. આરોપ છે કે, તેઓ ગૌત્સકરી કરીને પિકઅપમાં લઈ જઈ રહ્યા હતા. આ દરમિયાન ગામના અમુક લોકોએ તેમને પકડી લીધા. મારઝૂડ દરમિયાન બે યુવકોનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું, જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ ગંભીર ઈજા જણાવવામાં આવી છે.