રાજકોટના આજીડેમ નજીક મામા-ભાણેજ પર વીજળી પડી મામાનું મોત

  • રાજકોટના આજીડેમ નજીક મામા-ભાણેજ પર વીજળી પડી મામાનું મોત

રાજકોટમાં આજીડેમ પાસે મામા-ભાણેજ પર વીજળી પડી મામાનું મોત
મૃતક નરસિંગના 2 વર્ષમાં અભ્યાસ કરે છે.
મૃતક બહેન બનેવી અને ભાણેજ સાથે રવિવારી બજારમાં ખરીદી કરવા ગયો હતો
6 બહેનો ના એકના એક ભાઈના મોત થી પ્રજાપતિ પરિવારમાં શોક