PM મોદીનું દેશને સંબોધન, 370 કલમ હટાવવા બદલ સમગ્ર દેશનો આભાર

  •  PM મોદીનું દેશને સંબોધન, 370 કલમ હટાવવા બદલ સમગ્ર દેશનો આભાર
    PM મોદીનું દેશને સંબોધન, 370 કલમ હટાવવા બદલ સમગ્ર દેશનો આભાર


દરેક દેશવાસીઓનું સપનું પૂર્ણ થયું- મોદી અટલજી, સરદાર વલ્લભભાઈ પટેલનું સ્વપ્ન પણ પૂર્ણ થયું- મોદી પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીરના લોકોને ફસાવી એક શસ્ત્ર તરીકે ઉપયોગ કરતું હતું- મોદી હવે જમ્મુ-કાશ્મીરમાં વિકાસ થશે, લોકોનું ભવિષ્ય સારૂ થશે- મોદી દેશની સંસદ દેશના લોકોના ભલા માટે ચર્ચા કરે છે, દરેકનો પક્ષ સાંબળવામાં આવે છે. પછી સંસદમાં જે કાયદો બને છે. જે દેશની ભલાઈ માટે હોય છે - મોદી જમ્મુ-કાશ્મીરના કર્મચારીઓને એલટીસી, હેલ્થ સ્કીમ જેવી સુવિધા મળશે - મોદી કાશ્મીરના લોકોને હવે વિવિધ સુવિધા મળશે, 370ની કલમને કારણે રાજ્યના દોઢ કરોડ લોકો અનેક યોજના, સુવિધાથી વંચિત રહેતા હતા - મોદી આ નવી વ્યવસ્થાથી, વિકાસ થશે, જમ્મુ-કાશ્મીરને આતંકવાદથી મુક્ત કરીશુ, નાગરીકોના જીવન સુધરશે, નાગરીકોને જે તેમના હકનું મળવું જોઈએ તે મળશે. - મોદી જે લોકો 1947માં ભારત પાકિસ્તાનાન ભાગલા સમયે ભારતમાં આવ્યા અને જમ્મુ કાશ્મીરમાં રહ્યા તેમને વિધાનસભા, પંચાયતમાં મતદાન કરવાનો અધિકારી ન હતો, હવે તે લોકો પણ મતદાન કરી શકશે - મોદી હું જમ્મુ-કાશ્મીરના લોકોને ભરોસો આપુ છું કે, પુરી પારદર્શીતાથી તમારા નેતા ચૂંટવાનો અધિકાર મળશે - મોદી પંચાયતની ચૂંટણી બાદ વિજેતા બનેલા સભ્યોએ ખુબ સરસ કામ કર્યું, વિકાસની ગતીને આગળ વધારી, તેમાં પણ મહિલા સભ્યોએ તો ખુબ સરસ કામ કર્યું છે. મને વિશ્વાસ છે કે જમ્મુ કાશ્મીરની પ્રજા અલગાવવાદીઓને છેડે મુકી, પોતાના લક્ષ્ય, વિકાસને પ્રાપ્ત કરશે - મોદી જમ્મુ-કાશ્મીરના યુવાનો, યુવતીઓ તમારા રાજ્યની કમાન તમે સંભાળો, તેને વિકાસની ઊંચાઈ પર લઈ જાઓ. અમારી સરકાર તરફથી સાશન, પ્રશાસનમાંથી ખરાબ વસ્તુ શોધી, તે બદીને દુર કરવાની કોશિસ કરવામાં આવી રહી છે, તેના માટે દેશવાસીઓનો સાથ, સહકાર મળવો જરૂરી છે. - મોદી
જમ્મુ-કાશ્મીરમાં ટેક્નોલોજીનો વિસ્તાર વધશે તો, અહીંના લોકોનું જીવન સરળ થશે, રોજગારીના અવસર પેદા થશે. આ રાજ્યના યુવાનો ખુબ હોશિયાર છે, અંગ્રેજી ભાષા સારી સમજે છે. સ્પોર્ટ ક્ષેત્રે અહીંના યુવાનોને થોડો હાથ મળે તો દેશનું નામ રોસન કરવાની અહીંના યુવાનોમાં તાકાત છે - મોદી
જમ્મુ-કાશ્મીરમાં ઔધીઓનો ખજાનો છે, તેને ઓળખવામાં આવશે, કાશ્મીરના ખેડૂતોને તેનું પ્રશિક્ષણ આપવામાં આવશે, તે ઔષધી દેશ-વિદેશના ખુણે ખૂણે સુધી વેચવામાં આવશે, જેનો લોભ રાજ્ય અને રાજ્યના ખેડૂતોને થશે - મોદી હવે રાજ્યની સામર્થ્ય જગ્યા, રાજ્યના યુવાનોનો સદઉપયોગ થશે, ઈન્ફાસ્ટ્રક્ચરનું આધુનિકરણ થશે, ટુરિઝમને નવી રીતે ડેવલોપ કરવામાં આવશે. અને વિકાસની અનેક નવી તકો ખુલશે - મોદી  
હું ભરોસો આપુ છે કે જમ્મુ-કાશ્મીરમાં ધીરે ધીરે પરિસ્થિતિ સુધરી જશે - મોદી ઈદ માટે પ્રધાનમંત્રી મોદીએ તમામ લોકોને શુભકામના પાઠવા, જમ્મુ-કાશ્મીરના લોકોને ઈદની ઉજવણી ધામધૂમથી કરે તેના માટે શુભકામના પાઠવી જમ્મુ-કાશ્મીર માટે લેવાયેલા નિર્ણયથી પૂરા દેશને પણ ફાયદો થશે - મોદી