અમદાવાદ : બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી, 3 લોકોનાં મોત, 6 સારવાર હેઠળ

  • અમદાવાદ : બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી, 3 લોકોનાં મોત, 6 સારવાર હેઠળ
    અમદાવાદ : બોપલમાં પાણીની ટાંકી ધરાશાયી, 3 લોકોનાં મોત, 6 સારવાર હેઠળ

અમદાવાદ: શહેરના બોપલ વિસ્તારમાં તેજસ સ્કૂલ પાસે પાણીને એક ટાંકી ઘરાશાયી થઈ હતી. જેમાં એકનું મોત થયું હતું . ઘટનાની જાણ થતાં અમદાવાદ ફાયર વિભાગની 7 ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ટાંકી ખાબકતા તેની નીચે બેથી ત્રણ લોકો દબાયા હોવાની આશંકા છે.