આ ‘ડ્રિમ ગર્લ’નું દિવાનું થયું શહેર, 2 મિનિટનું Trailer જોઇ હસી હસીને થઇ જશો લોટ પોટ

  • આ ‘ડ્રિમ ગર્લ’નું દિવાનું થયું શહેર, 2 મિનિટનું Trailer જોઇ હસી હસીને થઇ જશો લોટ પોટ
    આ ‘ડ્રિમ ગર્લ’નું દિવાનું થયું શહેર, 2 મિનિટનું Trailer જોઇ હસી હસીને થઇ જશો લોટ પોટ

નવી દિલ્હી: બોલીવુડમાં યંગ જનરેશનના સૌથી સારા કલાકારોમાંથી એક આયુષ્માન ખુરાનાના ફેન્સ માટે વધુ એક ધમાકેદાર ફિલ્મ આવી રહી છે. આયુષ્માન ખુરાનાની અપકમિંગ ફિલ્મ ‘ડ્રિમ ગર્લ’નું ટ્રેલર આજે લોન્ચ થયું છે. ફિલ્મનું ટ્રેલર જોઇ તમારો દિવસ સુધરી જશે તે નક્કી છે, પરંતુ આયુષ્માન ખુરાનાને જોઇને તમે ચોક્કસ કહેશો કે શું એક્ટર છે. ખરેખરમાં આયુષ્માન જ્યારે પણ પરદા પર આવે છે કમાલ કરી દે છે. બે મિનટનું આ ટ્રેલર જોઇને તમે કસમથી આખો દિવસ હસતા રહેશો અને તમારું મન વારંવાર આ ટ્રેલર જોવાનું થશે. જોરદાર ડાયલોગ્સ અને પરફેક્ટ કોમિક ટાઇમિંગ તેમને હસાવી હસાવીને લોટ પોટ કરી દેશે.