રાખડી શોધવામાં મસ્ત રક્ષા કરનારી બહેનો

  • રાખડી શોધવામાં મસ્ત રક્ષા કરનારી બહેનો

રાખડી શોધવામાં મસ્ત રક્ષા કરનારી બહેનો: ગૂરૂવારે ભારતીય સંસ્કૃતિ માટે મહત્વનો ભાઈ બહેનના પ્રેમના પ્રતિક રક્ષા બંધનનો તહેવાર છે. ભાઈની રક્ષા કાજે બહેન ભાઈના કાંડા પર રાખડી રૂપે રક્ષા બાંધી ઈશ્ર્વર પાસે પોતાના ભાઈની તમામ પ્રકારે સલામતી માટે પ્રાર્થના કરતી જોવા મળે છે. તહેવાર પૂર્વે રાજકોટમાં ભાઈના કાંડે બાંધવામાટે રાખડી શોધવામાંમ મશગુલ બહેનોની ભીડ જોવા મળી હતી.              (તસ્વીર: પ્રવિણ સેદાણી)