ભારતીય ક્રિકેટર વિરૂદ્ધ વડોદરામાં નોંધાઇ પોલીસ ફરિયાદ, જાણો સમગ્ર મામલો

  • ભારતીય ક્રિકેટર વિરૂદ્ધ વડોદરામાં નોંધાઇ પોલીસ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
    ભારતીય ક્રિકેટર વિરૂદ્ધ વડોદરામાં નોંધાઇ પોલીસ ફરિયાદ, જાણો સમગ્ર મામલો

વડોદરા: ભારતીય ક્રિકેટર મુનાફ પટેલ વિવાદમાં આવ્યા છે. કારણ કે વડોદરામાં ક્રિકેટ હિત રક્ષક સમિતિના પ્રમુખે મુનાફ પટેલ સામે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની અરજી પોલીસમાં આપી છે. ક્રિકેટ હિત રક્ષક સમિતિ બરોડા ક્રિકેટ એસોસિયેશનમાં થતા ભ્રષ્ટ્રાચારોને છેલ્લા ઘણા વર્ષોથી ઉજાગર કરે છે અને મુનાફ પટેલ પણ બીસીએમાં મેન્ટર તરીકે ફરજ બજાવે છે.6/