હળવદ તાલુકાના ત્રણ શિક્ષકોનું એવોર્ડ સન્માન

  • હળવદ તાલુકાના ત્રણ  શિક્ષકોનું એવોર્ડ સન્માન
    હળવદ તાલુકાના ત્રણ શિક્ષકોનું એવોર્ડ સન્માન

મોરબી જિલ્લા માંથી સારી કામગીરી કરનારા શિક્ષકોને સન્માન એવોર્ડ એનાયત જ કરવામાં આવ્યો  જેમાં હળવદ તાલુકામાંથી રાકેશભાઈ પટેલ કડીયાણા પે.સેન્ટર શાળા તથા હરમીત ભાઈ પટેલ બુટવડા પ્રાથમિક શાળા આ બે શિક્ષકોને તાલુકો કક્ષાનું તથા પ્રવીણભાઈ શંકરભાઈ પટેલ આચાર્ય નવા ઘનશ્યામ ગઢ ક્ધયા પ્રાથમિક શાળા જિલ્લાકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ નરેન્દ્ર ભાઈ સોલંકી (અધ્યક્ષશ્રી પછાત વર્ગ વિકાસ નિગમ ) ના હસ્તે આપવામાં આવ્યો હતો તથા ધનજીભાઇ ચાવડા મેરૂપર પે સેન્ટર શાળા રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ ગાંધીનગર ખાતે આપવામાં આવ્યો હતો