રાજકોટઃ ક્રિષ્ના વોટર પાર્કમાં SOGના નિવૃત અધિકારીની પાર્ટીમાં પોલીસના દરોડા, કેટલાક લોકો દીવાલ કૂદીને ભાગ્યા

 • રાજકોટઃ ક્રિષ્ના વોટર પાર્કમાં SOGના નિવૃત અધિકારીની પાર્ટીમાં પોલીસના દરોડા, કેટલાક લોકો દીવાલ કૂદીને ભાગ્યા

રાજકોટના ક્રિષ્ના વોટર પાર્કમાં SOGના નિવૃત્ત અધિકારી રાજભા વાઘેલાની પાર્ટીમાં પોલીસકર્મીઓ સહિત કેટલાક લોકો નશાની હાલતમાં હોવાની શંકાના આધારે પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. 45 જેટલા પોલીસ કર્મચારીઓ આ પાર્ટીમાં સામેલ હોવાની શક્યતા છે. આ મામલે એસીપી એસ.આર.ટંડેલની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ક્રિષ્ના વોટર પાર્ક ભાજપના અગ્રણી હરીભાઇ પટેલનો છે. દરોડા દરમિયાન કેટલાક લોકો વોટર પાર્કની દીવાલ કૂદીને ભાગ્યા હતા.