હ્યુસ્ટનમાં પીએમ મોદીનો પાકિસ્તાન પર પ્રહાર

 • હ્યુસ્ટનમાં પીએમ મોદીનો પાકિસ્તાન પર પ્રહાર

કાર્યક્રમની શરુઆતમાં અહીં ઉપસ્થિત લોકોને આ ઇવેન્ટ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે આજે ટ્રમ્પ પણ ભારતીય બની જશે અને તેઓ પણ પીએમ મોદીને સાંભળવા આવ્યા છે. અમને મોદી સાહેબને સાંભળવાનો ખૂબ ઉત્સાહ છે. ત્યારબાદ સૌએ સાથે મળીને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. ભારતની અલગ અલગ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઇને અહીં લોકો પહોંચ્યાં છે.
આ પ્રસંગે હ્યૂસ્ટનના મેયરે કહ્યું હતું કે તેઓ ભારતના વડાપ્રધાનનું સ્વાગત કરે છે. ભારત હ્યૂસ્ટન સાથે ચોથો સૌથી મોટો બિઝનેસ પાર્ટનર છે. અહીં હાઉડી શબ્દ અલગ અલગ ભાષાઓમાં બોલાય છે. અત્યારે આપણે સૌ કહી રહ્યાં છીએ , હાઉડી મોદી.