સુરતની એક દુકાનના વડાપાંઉમાંથી મોટી ઈયળ નીકળી

  • સુરતની એક દુકાનના વડાપાંઉમાંથી મોટી ઈયળ નીકળી
    સુરતની એક દુકાનના વડાપાંઉમાંથી મોટી ઈયળ નીકળી

સુરત :છેલ્લાં કેટલાક સમયથી બહારના ફૂડ (Food)માંથી જીવાતો નીકળવાના કિસ્સાઓ વધી રહ્યાં છે. જેનો સીધો અર્થ એ થાય છે કે, ગ્રાહકોને રૂપિયા ખર્ચવા છતા પણ ક્વોલિટી (Quality) ફૂડ મળતુ નથી. ત્યારે સુરત (Surat)ના રૂસ્તમપુરા વિસ્તારની આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં વૈશાલી વડાપાંઉ (Vadapav)ની દુકાનમાંથી ખરીદાયેલા વડાપાંઉમાંથી જીવાત નીકળી હતી. ગઇકાલે મોડી સાંજથી સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો છે.