IBનું એલર્ટ: ISIનો નવો પોસ્ટર બોય ‘અલ ઉમર મુઝાહિદીન’, ભારતમાં આતંકી હુમલાની તૈયારીમાં

  • IBનું એલર્ટ: ISIનો નવો પોસ્ટર બોય ‘અલ ઉમર મુઝાહિદીન’, ભારતમાં આતંકી હુમલાની તૈયારીમાં
    IBનું એલર્ટ: ISIનો નવો પોસ્ટર બોય ‘અલ ઉમર મુઝાહિદીન’, ભારતમાં આતંકી હુમલાની તૈયારીમાં

નવી દિલ્હી: ગુપ્તચર એજન્સીઓના અહેવાલ પછી ઇન્ટેલિજન્સ બ્યુરો (Intelligence Bureau)એ દિલ્હી પોલીસ (Delhi Police) ને NCRમાં સંભવિત આતંકિ હુમલાના ખતરાને લઇને એલર્ટ જાહેર કર્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાની સાથે અલ-ઉમર-મુઝાહિદીન ISIના નવા પોસ્ટર બોય છે અને ખાડીની બહાર આતંકી હુમલો કરવામાં સક્ષમ છે.