હજી પણ વર્ષ પણ પૂરુ નહિ થયું ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની હેલિકોપ્ટર સેવા બંધ થઈ, કારણ છે....

  • હજી પણ વર્ષ પણ પૂરુ નહિ થયું ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની હેલિકોપ્ટર સેવા બંધ થઈ, કારણ છે....
    હજી પણ વર્ષ પણ પૂરુ નહિ થયું ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની હેલિકોપ્ટર સેવા બંધ થઈ, કારણ છે....

નર્મદા :કેવડિયા ખાતે સ્ટેટ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) નું ગત વર્ષે ઉદઘાટન કર્યા બાદ હેલિકોપ્ટર (Helicopter) સેવા શરૂ કરવામાં આવી હતી. પ્રવાસીઓ આકાશમાં જઈને પણ વિશ્વના આ સૌથી ઊંચા સ્ટેચ્યુને નિહાળી શકે અને આકાશી વ્યૂહ દ્વારા નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોઈ શકશે તે હેતુથી અહીં હેલિકોપ્ટર સેવા શરૂ કરાઈ હતી. પરંતુ હાલ આ હેલિકોપ્ટર સેવા બંધ કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જંગલ સફારી (Jungle Safari) બનાવવામાં આવી છે. ત્યારે હેલિકોપ્ટરના અવાજથી સફારીમાં પ્રાણીઓ ડરી જતા હોઈ હાલ પૂરતી આ સેવા બંધ કરવામાં આવી છે.