દિવાળી પહેલાં EPFO કર્મચારીઓ માટે ખુશખબરી, સરકારે લીધો આ નિર્ણય

  • દિવાળી પહેલાં EPFO કર્મચારીઓ માટે ખુશખબરી, સરકારે લીધો આ નિર્ણય
    દિવાળી પહેલાં EPFO કર્મચારીઓ માટે ખુશખબરી, સરકારે લીધો આ નિર્ણય

નવી દિલ્હી: સરકારે ઇપીએફઓ (EPFO) કર્મચારીઓને દિવાળી પર બોનસની ભેટ આપી છે. તેમણે 60 દિવસનું બોનસ મળશે. તેમને 60 દિવસનું બોનસ મળશે. લેબર મિનિસ્ટ્રીએ તેનો આદેશ જાહેર કર્યો છે. આદેશ અનુસાર EPFO ના ગ્રુપ B અને ગ્રુપ C કર્મચારીઓને પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (PLB) આપવામાં આવશે.

કેટલું મળશે બોનસ
સરકારે આ પહેલાં ગ્રુપ C અને ગ્રુપ Dના કેંદ્વીય કર્મચારીઓ માટે 30.4 દિવસના બોનસની જાહેરાત કરી હતી. એટલે તેમને લગભગ 7000 રૂપિયા બોનસ નક્કી કરવામાં આવ્યું હતું. EPFO ના મામલે તેની ગણતરી અલગથી થશે.