મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણીઃ ફિલ્મ હસ્તીઓ સાથે પીએમની મુલાકાત

  • મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણીઃ ફિલ્મ હસ્તીઓ સાથે પીએમની મુલાકાત

નવી દિલ્હીઃ બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાન અને આમિર ખાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીના ઉજવણી માટે આયોજિત એક કાર્યક્રમમાં મળ્યા હતા. વડાપ્રધાનના નિવાસસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં બોલિવૂડની અનેક હસ્તીઓ હાજર રહી હતી.