વાવાઝોડાનો ખતરો ગુજરાત પરથી ટળ્યો, ઓમાન તરફ ફંટાશે

  • વાવાઝોડાનો ખતરો ગુજરાત પરથી ટળ્યો, ઓમાન તરફ ફંટાશે
    વાવાઝોડાનો ખતરો ગુજરાત પરથી ટળ્યો, ઓમાન તરફ ફંટાશે

વાવાઝોડાના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો, વાતાવરણમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો દિવાળીના દિવસે ગુજરાતને રાહતના સમાચાર મળ્યા છે. ગુજરાત પરથી ક્યાર વાવાઝોડા નો ખતરો ટળી ગયો છે. આ વાવાઝોડું હવે ઓમાન તરફ ફંટાઇ ગયું છે. આ વાવાઝોડાના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે પાસેથી પસાર થઈ પશ્ચિમી અરબી સમદ્રથી ઓમાન તરફ જશે. જેથી ગુજરાત પરથી આ વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. હવે આ વાવાઝોડું ઓમાનમાં ટકરાશે.