મનોહરલાલ ખટ્ટર બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રી બન્યા, દુષ્યંતે ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા

  • મનોહરલાલ ખટ્ટર બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રી બન્યા, દુષ્યંતે ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા
    મનોહરલાલ ખટ્ટર બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રી બન્યા, દુષ્યંતે ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા

નવી દિલ્હી: દિવાળીના દિવસે  હરિયાણામાં ફરી ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. ભાજપના દિગ્ગજ નેતા મનોહરલાલ ખટ્ટરે હરિયાણાના રાજભવનમાં પ્રદેશના મુખ્યમંત્રી પદના શપથ લીધા. ભાજપને સરકારમાં સમર્થન આપનારી પાર્ટી જનનાયક જનતા પાર્ટી (JJP)ના વિધાયક દળના નેતા દુષ્યંત ચૌટાલા હરિયાણાના મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ સમારોહ માટે દુષ્યંત ચૌટાલાના પિતા અજય ચૌટાલા પણ પહોંચ્યા છે. તેમની સાથે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને અકાલી દળના નેતા પ્રકાશ સિંહ બાદલ અને તેમના પુત્ર સુખબીર બાદલ પણ સમારોહમાં હાજર છે.