દિવાળી પર ખુશ કરી દેશે આ Video, ગાડી આવતા જ ભાગી ગયું ગામમાં આવેલું 6 સિંહોનું ટોળું

  • દિવાળી પર ખુશ કરી દેશે આ Video, ગાડી આવતા જ ભાગી ગયું ગામમાં આવેલું 6 સિંહોનું ટોળું
    દિવાળી પર ખુશ કરી દેશે આ Video, ગાડી આવતા જ ભાગી ગયું ગામમાં આવેલું 6 સિંહોનું ટોળું

જુનાગઢ :ગીરના જંગલો (Gir Forest) ના આસપાસના ગામોમાં અનેકવાર સિંહ (lions) આવી ચઢતા હોય છે. એકલ-દોકલ સિંહો આવી ચઢ્યા હોય તેવા અનેક વીડિયો (Video) તમે જોયા હશે, પણ ગામમાં આવી ચઢેલુ સિંહોના મોટા ટોળાના આવો નજારો તમે ક્યારેય જોયો નહિ હોય. આજે દિવાળી (Diwali) ના દિવસે સિંહોના ટોળાના આ વીડિયો તમને મજા કરાવી દેશે. ગીરના જંગલોમાં મનુષ્યો અને પ્રાણીઓ કેવા તાલમેલથી રહે છે તેનો પુરાવો આપતો આ વીડિયો છે.