એક એવી મદરેસા... જ્યાં વિદ્યાર્થીઓને સંસ્કૃતની તાલિમ મળે છે, ગીતાના શ્લોકના સમજાવાય છે અર્થ

  • એક એવી મદરેસા... જ્યાં વિદ્યાર્થીઓને સંસ્કૃતની તાલિમ મળે છે, ગીતાના શ્લોકના સમજાવાય છે અર્થ
    એક એવી મદરેસા... જ્યાં વિદ્યાર્થીઓને સંસ્કૃતની તાલિમ મળે છે, ગીતાના શ્લોકના સમજાવાય છે અર્થ

મુરાદાબાદ, દીપચંદ જોશી: ભારત વિવિધતાવાળો દેશ છે અને અનેકતામાં એક્તા એ દેશની સદીઓ જૂની ઓળખ છે. સાંપ્રદાયિક સૌહાર્દ દ્વારા સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશ આપનારા આ દેશમાં એકબીજાનું સન્માન કરવું જીવન જીવવાની કળા છે. મદરેસાઓનું નામ આવે ત્યાં જ આપણા માટે તે ધાર્મિક શિક્ષણ માટે બનેલા કેન્દ્ર નજરમાં આવે છે. પરંતુ મુરાદાબાદમાં મદરેસામાં એક એવી પહેલ કરાઈ છે જેના દરેક જણ વખાણ કરી રહ્યાં છે.