ભરૂચ : ટેન્કર સાથે અથડાયા બાદ લક્ઝરી બસ સળગી, 3 લોકો જીવતા ભૂંજાયા

  • ભરૂચ : ટેન્કર સાથે અથડાયા બાદ લક્ઝરી બસ સળગી, 3 લોકો જીવતા ભૂંજાયા
    ભરૂચ : ટેન્કર સાથે અથડાયા બાદ લક્ઝરી બસ સળગી, 3 લોકો જીવતા ભૂંજાયા

ભરૂચ નજીક હાઈવે પર લુવારા પાટિયા નજીક એક ખાનગી લકઝરી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત  થયો હતો. અકસ્માત થતા જ બસમાં આગ  લાગી હતી. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા..અન્ય મુસાફરોને સમય રહેતા બચાવી લેવામાં આવ્યા છે. દુર્ઘટનાને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકજામ થતા વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી.