ભારત-બાંગ્લાદેશની ક્રિકેટ ટીમના ખેલાડીઓએ કરી ખંઢેરી સ્ટેડિયમ ખાતે પ્રેકટીશ

  • ભારત-બાંગ્લાદેશની ક્રિકેટ ટીમના ખેલાડીઓએ કરી ખંઢેરી સ્ટેડિયમ ખાતે પ્રેકટીશ

રાજકોટમાં ગુરૂવારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વર્તમાન શ્રેણીનો બીજો ટી-20 મેચ રમાવાનો છે. દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાન ઉપર રમાયેલા પ્રથમ ટી-20 મેચમાં બાંગ્લાદેશની ટીમે ભારતને હરાવ્યા બાદ ગુરૂવારની મેચનું મહત્વ વધી ગયું છે. બેટીંગ પીચ તરીકે જાણીતી સૌરાષ્ટ્ર ક્રિકેટ એશોસીએશન સંચાલીત રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ઉપર ભારત અને બાંગ્લાદેશના ખેલાડીઓએ પ્રેકટીશ સાથે પરસેવો પાડયો હતો. સાથે જ પત્રકાર પરિષદમાં ભારતીય અને બાંગ્લાદેશના ક્રિકેટરોએ રાજકોટની પીચના વખાણ કરી પોત પોતાની ટીમની જીતનો દાવો કર્યો હતો.