સલમાન-ભાગ્યશ્રીના ગીત પર કપલનો ડાન્સ થયો VIRAL, રવીના પણ ફીદા થઈ

  • સલમાન-ભાગ્યશ્રીના ગીત પર કપલનો ડાન્સ થયો VIRAL, રવીના પણ ફીદા થઈ
    સલમાન-ભાગ્યશ્રીના ગીત પર કપલનો ડાન્સ થયો VIRAL, રવીના પણ ફીદા થઈ

મુંબઈ: આજકાલ સોશિયલ મીડિયાના કારણે વીડિયો ખુબ વાઈરલ થઈ જાય છે. સલમાન ખાન અને ભાગ્યશ્રીની એક ફિલ્મ આવી હતી મૈને પ્યાર કિયા. આ ફિલ્મ એકદમ સુપરહીટ સાબિત થઈ હતી. સોશિયલ મીડિયા પર એક કપલનો વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે. આ કપલે આ ફિલ્મના એક સોંગ પર ડાન્સ કર્યો છે. કપલનું પરફોર્મન્સ અને તેમનો અંદાજ હાલ ખુબ વાઈરલ થઈ રહ્યાં છે. લોકોને આ કપલનો ડાન્સ ખુબ પસંદ પડી રહ્યો છે. એટલે સુધી કે બોલિવૂડ અભિનેત્રી રવીના ટંડને પણ આ ડાન્સના ભરપૂર વખાણ કર્યાં.