અક્ષયકુમાર દિલ દઈને કરી રહ્યો છે પૂજા, પાછળ છે ખાસ કારણ

  • અક્ષયકુમાર દિલ દઈને કરી રહ્યો છે પૂજા, પાછળ છે ખાસ કારણ
    અક્ષયકુમાર દિલ દઈને કરી રહ્યો છે પૂજા, પાછળ છે ખાસ કારણ

નવી દિલ્હી : બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર  અને પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર બહુ જલ્દી સિલ્વર સ્ક્રિન પર એકસાથે જોવા મળશે. આજે સવારે યશરાજ ફિલ્મ્સ દ્વારા એલાન કરવામાં આવ્યું છે કે આગામી ફિલ્મ પૃથ્વીરાજ  માટે માનુષી છિલ્લરની પસંદગી કરવામાં આવી છે.  અક્ષય અને માનુષી યશરાજ ફિલ્મ્સમાં સાથે જોવા મળ્યા હતા અને બંનેએ ફિલ્મ શરૂ કરતા પહેલાં પૂજા કરી હતી. આ બંને સાથે ફિલ્મના ડિરેક્ટર ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદી પણ જોવા મળ્યા હતા. આ પૂજાના વીડિયોને અક્ષય કુમારે પોતાની સોશિયલ મીડિયા વોલ પર શેયર કર્યો છે.