સેકન્ડોમાં 2000 કિલોમીટર દુર બેઠેલો દુશ્મન થશે તબાહ, ભારતે કર્યું અગ્નિ-2નું સફળ પરીક્ષણ

  • સેકન્ડોમાં 2000 કિલોમીટર દુર બેઠેલો દુશ્મન થશે તબાહ, ભારતે કર્યું અગ્નિ-2નું સફળ પરીક્ષણ
    સેકન્ડોમાં 2000 કિલોમીટર દુર બેઠેલો દુશ્મન થશે તબાહ, ભારતે કર્યું અગ્નિ-2નું સફળ પરીક્ષણ

નવી દિલ્હી : ભારતે શનિવારે મધ્યમ અંતરની બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ - 2નું સફળ પરિક્ષણ કર્યું છે. સરકારી સુત્રો અનુસાર ઓરિસ્સાનાં બાલાસોરથી આ મિસાઇલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું. આ પરીક્ષણ એટલા માયે મહત્વનું છે કારણ કે ભારતે પહેલી વાર આ મિસાઇલને રાત્રે પરિક્ષણ કર્યું છે. આ મિસાઇલ 2000 કિલોમીટર સુધી માર કરી શકે છે. સ્ટ્રેટેજીક ફોર્સ કમાન્ડ દ્વારા ઓરિસ્સાનાં કિનારાથી અગ્નિ-2 મિસાઇલનું પરિક્ષણ કરવામાં આવ્યું.

અગ્નિ-2 બેલેસ્ટિક મિસાઇલ 20 મીટર લાંબી હોય છે અને તેઓ 1000 કિલો જેટલું વજન લઇ જવા માટે સક્ષમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગ્નિ-2 મિસાઇલને પહેલા જ સેનામાં સમાવવામાં આવી ચુકી છે. તેને ડીઆરડીઓની એડવા