આર્થિક મોરચે મોટા સમાચાર! બીજા ત્રિમાસિકમાં GDP 4.5%, ગત 6 મહિનામાં સૌથી નીચલા સ્તર પર

  • આર્થિક મોરચે મોટા સમાચાર! બીજા ત્રિમાસિકમાં GDP 4.5%, ગત 6 મહિનામાં સૌથી નીચલા સ્તર પર
    આર્થિક મોરચે મોટા સમાચાર! બીજા ત્રિમાસિકમાં GDP 4.5%, ગત 6 મહિનામાં સૌથી નીચલા સ્તર પર

નવી દિલ્હી: આર્થિક મોરચે ખરાબ સમાચાર સામે આવ્યા છે. દેશના વિકાસની ગતિ વધુ ધીમી પડી છે. બીજી તરફ બીજા ત્રિમાસિક વિકાસ દર (GDP) ઘટીને 4.5% પહોંચી ગયો છે. આ ગત 6 મહિના સૌથી નીચલા સ્તર પર છે. પ્રથમ ત્રિમાસિકમ્માં વિકાસ દર (GDP) 5% રહ્યો હતો. સરકારે શુક્રવારે સાંજે આંકડા જાહેર કર્યા હતા. સરકારના તમામ પ્રયત્નો છતાં આમ થઇ રહ્યું છે. એટલે કે સ્પષ્ટ છે કે ઇકોનોમી ICU માં છે. બગડતી ઇકોનોમીની 6 મોટી વાતો
- વિકાસ દર (GDP) માં સતત ઘટાડો, 6 વર્ષમાં સૌથી ઓછો
- ઓક્ટોબર મહિનામાં છુટક મોંઘવારી 16 મહિનાના ઉપરના સ્તર પર
- બેરોજગારીમાં સતત વધારો, 2017-18 માં 6.1% બજાર માલામાલ: મંદીના માહોલ વચ્ચે શેરબજારમાંથી કેવી રીતે કરશો કમાણી
- ઓક્ટોબરમાં સતત ત્રીજા મહિને નિર્યાતમાં ઘટાડો
- બેકિંગ અને હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટરમાં સમસ્યાઓ
- ઓટો, ટેલિકોમ, બેન્ક સહિત ઘણા સેક્ટરોમાં છટણી