Syed Modi Badminton : ફાઈનલમાં સૌરભનો પરાજય, તાઈવાની ખેલાડી બન્યો ચેમ્પિયન

  • Syed Modi Badminton : ફાઈનલમાં સૌરભનો પરાજય, તાઈવાની ખેલાડી બન્યો ચેમ્પિયન
    Syed Modi Badminton : ફાઈનલમાં સૌરભનો પરાજય, તાઈવાની ખેલાડી બન્યો ચેમ્પિયન

લખનઉઃ ભારતીય રમતપ્રેમીઓની સૈયદ મોદી બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં પોતાના દેશનો ચેમ્પિયન જોવાની ઈચ્છા અધુરી રહી ગઈ. ફાઈનલમાં પહોંચેલો સૌરભ વર્મા રવિવારે 8મા ક્રમાંકિત તાઈવાનનાવાંગ જુ વેઈ સામે પુરુષ સિંગલ્સનું ટાઈટલ હારી ગયો હતો. સૌયદ મોદી બેડમિન્ટન ટૂર્નામેન્ટમાંરવિવારે પાંચેય કેટેગરીની ફાઈનલ રમાઈ હતી. જેમાં પુરુષ સિંગલ્સમાં પહોંચનારો એકમાત્ર ભારતીય સૌરભ વર્મા હતો. આ અગાઉ મિક્સ્ડ ડબલ્સ અને મહિલા ડબલ્સની ફાઈનલ રમાઈ હતી.