રાજકોટમાં રેડ રિબન આકાશમાં તરતી મુકાઇ

  • રાજકોટમાં રેડ રિબન આકાશમાં તરતી મુકાઇ
    રાજકોટમાં રેડ રિબન આકાશમાં તરતી મુકાઇ

વિશ્ર્વ એઇડ્સ દિવસની દુનિયાભરમાં 1લી ડિસેમ્બરના રોજ ઉજવણી કરવામાં આવે છે. રાજકોટમાં એઇડ્સ પ્રિવેન્સન કલબ દ્વારા સાંજે મહિલા કોલેજ ચોક પાસેથી લાલ ફુગાની રેડ રિબન આકાશમાં છોડવાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.              (તસવીર: પ્રવિણ સેદાણી)