કાર્તિક આર્યન ભુલી ગયો ચેઇન બંધ કરવાનું તો યાદ કરાવ્યું અનન્યાએ, VIDEO વાયરલ

  • કાર્તિક આર્યન ભુલી ગયો ચેઇન બંધ કરવાનું તો યાદ કરાવ્યું અનન્યાએ, VIDEO વાયરલ
    કાર્તિક આર્યન ભુલી ગયો ચેઇન બંધ કરવાનું તો યાદ કરાવ્યું અનન્યાએ, VIDEO વાયરલ

નવી દિલ્હી : કાર્તિક આર્યન હાલમાં પોતાની ફિલ્મ પતિ, પત્ની ઔર વોના પ્રચારમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે અનન્યા પાંડે તેમજ ભૂમિ પેડનેકરસાથે જોવા મળશે. આ ફિલ્મના પ્રમોશનમાં કાર્તિક એવો ખોવાઈ ગયો હતો કે પોતાના પેન્ટની સાઇડ ચેઇન બંધ કરવાનું ભુલી ગયો હતો. અનન્યાએ તેને પોતાના પેન્ટની ચેઇન બંધ કરવાનું કહ્યું હતું. કાર્તિક અને અનન્યાનો આ વીડિયો વાયરલ થયો છે. જોકે કેટલાક લોકો એને પબ્લિસિટી સ્ટન્ટ ગણાવે છે.