અયોધ્યાઃ જમિયત-ઉલેમાએ દાખલ કરી રિવ્યુ પીટિશન, ઈક્લાબ અન્સારીએ આપ્યો આ જવાબ

  • અયોધ્યાઃ જમિયત-ઉલેમાએ દાખલ કરી રિવ્યુ પીટિશન, ઈક્લાબ અન્સારીએ આપ્યો આ જવાબ
    અયોધ્યાઃ જમિયત-ઉલેમાએ દાખલ કરી રિવ્યુ પીટિશન, ઈક્લાબ અન્સારીએ આપ્યો આ જવાબ

અયોધ્યાઃ સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યા કેસમાંઆપવામાં આવેલા ચૂકાદા સામે જમિયત-ઉલેમા-એ-હિન્દ દ્વારા રિવ્યુ પીટિશન દાખલ કરવામાં આવી છે. આ રિવ્યુ પિટીશનના મુદ્દે હવે વિવિધ લોકોની પ્રતિક્રિયા આવી રહી છે. બાબરી મસ્જિદ જમીન વિવાદના પક્ષકાર રહેલા ઈક્લાબ અન્સારીએ રિવ્યુ પીડિશનને ખોટી ઠેરવી છે. ઈક્લાબ અન્સારીએ જણાવ્યું કે, અમે સુપ્રીમ કોર્ટના ચૂકાદાને સ્વીકારી લીધો છે અને અમારા નિર્ણય પર અડગ છીએ. ઈક્બાલ અન્સારીએવધુમાં જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટેજ્યારે ચુકાદો આપી દીધો છે અને તે સર્વમાન્ય છે ત્યારે રિવ્યુ પીટિશન દાખલ કરવાનો કોઈ ફાયદો નતી. અયોધ્યાનો વિવાદ રાજનીતિથી પ્રેરિત છે.