ક્રિકેટર મનીષ પાંડેએ અભિનેત્રી અશ્રિતા શેટ્ટી સાથે કર્યા લગ્ન, શેર કર્યો પ્રથમ ફોટો

  • ક્રિકેટર મનીષ પાંડેએ અભિનેત્રી અશ્રિતા શેટ્ટી સાથે કર્યા લગ્ન, શેર કર્યો પ્રથમ ફોટો
    ક્રિકેટર મનીષ પાંડેએ અભિનેત્રી અશ્રિતા શેટ્ટી સાથે કર્યા લગ્ન, શેર કર્યો પ્રથમ ફોટો

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના બેટ્સમેન અને કર્ણાટકના કેપ્ટન મનીષ પાંડેએ સોમવારે દક્ષિણ ભારતની અભિનેત્રી અશ્રિતા શેટ્ટી સાથે લગ્ન કરી લીધા છે. પરિજનોની હાજરીમાં થયેલા અત્યંત સાદા સમારોહમાં બંનેએ સાથ ફેરા લીધા હતા. ઈન્ડિયન પ્રિમિયર લીગના ફ્રેન્ચાઈઝી સનરાઈઝર્સ હૈદરાબાદે ઈન્સ્ટાગ્રામ પર નવપરિણીત યુગલનો ફોટો શેર કર્યો છે. ડાબોડી બેટ્સમેન મનીષ પાંડે આઈપીએલમાંસનરાઈઝર્સ હૈદારાબાદફ્રેન્ચાઈઝી ટીમ તરફથી રમે છે. ઈન્સ્ટાગ્રામ પર સેર કરી તસવીર અનુસાર મનીષ પાંડે શેરવાની પહેરી છે, જ્યારે દુલ્હન અશ્રીતા સિલ્ક સાડીમાં જોવા મળી રહી છે.