આઇપીએલ માટેના નિયમો જાહેર: તમામ ૮ ટીમોન્ો અલગ-અલગ હોટલમાં રખાશે

(જી.એન.એસ) મુંબઇ,તા.૬
UAE માં રમાવા જઈ રહેલીIPL-2020 સિઝન પહેલા BCCI એક સ્ટાન્ડર્ડ ઓપરેિંટગ પ્રોસિઝર(SOP)ફ્રેન્ચાઈઝીઓને સોંપી દૃીધી છે. આ (SOP)ન્ની IPL તમામ ૮ ટીમો માટે અલગ-અલગ હોટલ,UAE જવા રવાના થતાં પહેલા ૨ કોરોના ટેસ્ટના ફરજિયાત રિપોર્ટ સબમીટ કરાવવાનો રહેશે.
આ SOPમાં કહેવામાં આવ્યું છે કે, દૃરેક ફ્રેન્ચાઈઝીની મેડિકલ ટીમ આ વર્ષે ૧ માર્ચ થી તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની મેડિકલ અને ટ્રાવેલ હિસ્ટ્રી મેળવે. ફ્રેન્ચાઈઝીઓની પસંદૃના શહેરમાં એકઠા થયા પહેલા તમામ ભારતીય ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને બે ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ ઁઝ્રઇ ટેસ્ટમાંથી પસાર થવાનું રહેશે. (એક અઠવાડિયામાં ૨૪ કલાકના અંતરે બે વખત). જેનાથી ેંછઈ માટે લાઈટમાં બેઠા પહેલા જ કોરોના સંક્રમણનું જોખમ ટાળવામાં મદૃદૃ મળશે.
ખેલાડીઓ અને ટીમના સપોર્ટ સ્ટાફને કોવિડ-૧૯ ટેસ્ટમાં પોઝિટિવ આવવા પર ક્વોરેન્ટાઈન કરવામાં આવશે. ૧૪ દિૃવસની મુદ્દત પૂરી થયા બાદૃ વધુ બે ટેસ્ટ (૨૪ કલાકના અંતરમાં) કરવામાં આવશે. બન્ને રિપોર્ટ નેગેટિવ આવવા પર ેંછઈ જવાની મંજૂરી આપવામાં આવશે.
આ નિયમ તમામ વિદૃેશી ખેલાડીઓ અને ટીમ સપોર્ટ સ્ટાફ પર પણ લાગૂ થશે. મ્ઝ્રઝ્રૈંની હાલની ગાઈડલાઈન પ્રમાણે, ેંછઈ પહોંચવા પર ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફની પહેલા, ત્રીજા અને છઠ્ઠા દિૃવસે તપાસ કરવામાં આવશે.
સા સાથે જ સમગ્ર ટૂર્નામેન્ટ દૃરમિયાન દૃર ૫ દિૃવસે તપાસ હાથ ધરવામાં આવશે. ત્રીજી વખત રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદૃ સભ્યોને એકબીજા સાથે મળવા દૃેવામાં આવશે.
તમામ ફ્રેન્ચાઈઝી ટીમોને અલગ-અલગ હોટલોમાં રાખવામાં આવશે. કાયમ ફેસમાસ્ક પહેરવું ફરજિયાત છે અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરવું પણ અનિવાર્ય રહેશે. તમામ ખેલાડીઓ પોત-પોતાના રૂમમાં ખાવાનું મંગાવશે. એક જ જગ્યાએ બધા સાથે નહીં ખાઈ શકે.

રિલેટેડ ન્યૂઝ