VIVOની IPL સ્પોન્સર તરીકે વાપસી

મોબાઇલ કંપની વીવોની IPLટાઇટલ સ્પોન્સર તરીકે વાપસી થઈ છે, તે દર વર્ષે કોન્ટ્રેક્ટ રૂપે બોર્ડને 440 કરોડ ચૂકવે છે.
કંપની સાથે IPLનો 5 વર્ષનો કરાર 2022માં સમાપ્ત થવાનો હતો. જોકે, 6 મહિના પહેલા ભારત સરકારે ચીન સાથેના વિવાદ બાદ સુરક્ષાને કારણે ટિક ટોક, યુસી બ્રાઉઝર સહિત 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.
ત્યારે વિવો અને બોર્ડનો કોન્ટ્રાકટ એક વર્ષ માટે સસ્પેન્ડ થયો હતો.

રિલેટેડ ન્યૂઝ