ભારતના દિગ્ગજ ફૂટબોલર ચુની ગોસ્વામીનું 82 વર્ષની વયે હાર્ટ એટેકના લીધે નિધન થયું

ભારતીય ફૂટબોલ ટીમના પૂર્વ કેપ્ટન ફૂટબોલર સુબીમલ ચુની ગોસ્વામીનું ગુરુવારે 82 વર્ષની વયે હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. તેમની હેઠળ ભારતીય ટીમે 1962માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારત માટે 1956થી 1964 દરમિયાન 50 મેચમાં રમેલા ગોસ્વામીને પદ્મશ્રી અને અર્જુન એવોર્ડ પણ મળ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ