જયદેવ ઉનડકટ : ” ટેસ્ટ ક્રિકેટની જેમ કોરોના સામેની લડાઈમાં આપણે ધીરજ રાખવી પડશે “

સૌરાષ્ટ્ર રણજી ક્રિકેટ ટીમ કેપ્ટન જયદેવ ઉનડકટે વીડિયો જાહેર કરીને કોરોના વાઈરસને લઈને લોકોનો આભાર માન્યો છે. ક્રિકેટર જયદેવ ઉનડકટે જણાવ્યું છે કે, ટેસ્ટ ક્રિકેટમાં આપણે પિચ પર ધીરજ રાખવી પડે છે, તેમ કોરોના વાઈરસ સામેની લડાઈમાં પણ આપણે ધીરજ રાખવી પડશે. ક્રિકેટના માધ્યમથી જયદેવ ઉનડકટે લોકો શીખ આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને આરોગ્ય વિભાગના કર્મચારીઓનો આભાર માન્યો હતો.

રિલેટેડ ન્યૂઝ