વર્લ્ડ (ક્લાસ) લાફટર-ડૅની ઉજવણી

દર વર્ષે મે મહિનાના પ્રથમ સપ્તાહના રવિવારને વર્લ્ડ લાફ્ટર ડે તરીકે ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસે આઇસીસી ક્રિકેટર્સની તસવીરો શેર કરી છે, જેઓ ઑન અથવા ઑફ ધ ફિલ્ડ કોઈ વાત પર હસતા દેખાઈ રહ્યાં છે. આ તસવીરોને થોડી જ મિનિટોમાં હજારો લાઈક્સ મળી ગઈ. આવો જોઈએ તે સુંદર તસવીરોને… આ તસવીર ઑસ્ટ્રેલિયન ટીમની મેગ લેનિંગ અને એલિસા પેરીની છે જે ટી20 વર્લ્ડ કપ-2020 જીત્યા બાદ લેવામાં આવી હતી. બંને ખેલાડી મેડલ પહેરીને બેઠી છે અને કોઈ વાત પર હસતી દેખાઈ રહી છે. વેસ્ટ ઈન્ડીઝ અને શ્રીલંકાની વચ્ચે કોઈ મેચની આ તસવીર છે. બોલર છે લસિથ મલિંગા અને બેટ્સમેન ક્રિસ ગેઈલ. એવું લાગી રહ્યું છે કે,

બંને બાઉન્સર પડ્યા બાદ ચર્ચા કરી રહ્યાં છે. તસવીરમાં ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ, જે બેટિંગ માટે મેદાનમાં છે. તે કોઈ ટેસ્ટ દરમિયાન શ્રીલંકન ટીમ સાથે હળવા મૂડમાં વાતો કરતો દેખાઈ રહ્યો છે. વર્લ્ડ કપ ટ્રોફી સાથે દિગ્ગજોવર્લ્ડ કપ ટ્રોફીના ઈનોગ્રેશન વખત ઑસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર રિકી પોન્ટિંગ, માઈકલ ક્લાર્ક, સ્ટીવ વો અને એલન બોર્ડર કોઈ વાત પર હસતા દેખાઈ રહ્યાં છે. પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમની સીનિયર ખેલાડી બિસ્માહ મરુફ સાઉથ આફ્રિકન પ્લેયર સાથે હળવા અંદાજમાં

રિલેટેડ ન્યૂઝ