નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત

ભારતીય જનતા પાર્ટીએ નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત કરી

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાષ્ટ્રીય મહાસચિવે બિહારના મંત્રી નીતિન નવીન િંસહાને ભાજપના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્તની સૂચના જાહેર કરી છે. ભારતીય જનતા પાર્ટીએ તેના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત કરી છે. બિહાર સરકારના મંત્રી નીતિન નવીનને પાર્ટીના નવા કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જેપી નડ્ડાના બાદૃ તેઓ હવે પાર્ટીની જવાબદૃારીઓ સંભાળશે.
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ દ્વારા જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “ભારતીય જનતા પાર્ટીના સંસદૃીય બોર્ડે બિહાર સરકારના મંત્રી નીતિન નવીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. ઉપરોક્ત નિમણૂક તાત્કાલિક અમલમાં આવશે.”
સંરક્ષણ મંત્રી રાજનાથ િંસહે બિહારના કેબિનેટ મંત્રી નીતિન નવીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત થવા બદૃલ અભિનંદૃન પાઠવ્યા. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં તેમણે કહૃાું, “બિહારના યુવા અને ઉર્જાવાન નેતા નીતિન નવીનને ભાજપના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત થવા બદૃલ હાર્દિૃક અભિનંદૃન. તે મહેનતુ અને મહાન કલ્પનાશીલ વ્યક્તિ છે.તેમણે કહૃાું, “વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીના પ્રેરણાદૃાયી નેતૃત્વ હેઠળ, તેઓ ચોક્કસપણે ભાજપને સફળતાની નવી ઊંચાઈઓ પર લઈ જવામાં સફળ થશે. હું તેમને સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવું છું.”
બિહાર ભાજપ પ્રદૃેશ પ્રમુખ દિૃલીપ જયસ્વાલે બિહારના માર્ગ બાંધકામ મંત્રી નીતિન નવીનને ભાજપના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્તિ બદૃલ અભિનંદૃન પાઠવ્યા. તેમણે કહૃાું, “આજે ભારતીય જનતા પાર્ટી માટે ઐતિહાસિક દિૃવસ છે કે બિહારના કોઈ વ્યક્તિને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ