ખંભાળિયા ક્ષત્રિય સમાજના આગેવાન અને જિલ્લા પંચાયત અને માર્કેટિંગ યાર્ડના પ્રમુખ પી.એસ. જાડેજાના જામનગર ખાતે રહેતા દોહીત્ર એવા આદિત્યરાજસિંહ વિક્રમસિંહ પરમાર નામના 15 વર્ષના તરુણને થોડા દિવસો પૂર્વે વાયરલ બીમારી થવા પામી હતી. જેના કારણે તેને જામનગરની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ભાગ્યે જ જોવા મળતી આ પ્રકારની બીમારીના કારણે આદિત્યરાજસિંહની તબિયત લથડવા લાગી હતી. આ વચ્ચે ગઈકાલે રવિવારે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. આ બનાવથી ક્ષત્રિય સમાજ સાથે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી છે.
રિલેટેડ ન્યૂઝ
-
સાવરકુંડલા પાસે એસટીની બસે ઠોકરે લેતા બાઇક સવાર આધેડનું મોત
મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે એસ.ટી. બસ યમદૂત બની: ઘરમાં શોક છવાયો સાવરકુંડલા પાસે અમરેલી-મહુવા... -
વિસાવદરના મોણપરી ગામે સિંહણને બેભાન કરનાર ઇન્જેકશને વનકર્મીનો જીવ લીધો
આદમખોર સિંહણને પકડવાના ઓપરેશન દરમ્યાન છોડાયેલ ઇન્જેકશન ભુલથી વનકર્મીને લાગી જતા બેભાન થયેલ વિસાવદરના નાની મોણપરી... -
નખત્રાણાના દેશલપર-મંગવાણા રોડ પર ટ્રક સળગતા ચાલકનું કરૂણ મોત
ટ્રક પલટી જતા લાગેલી આગથી બનેલો બનાવ નખત્રાણા તાલુકાના દેશલપરથી મંગવાલા લાઈવે પર ટ્રકમાં આગ લાગવાનો...
