લીલીયા ગામે રહેતાં એક રત્નકલાકારે બેંકમાંથી લોન લઈ અને લોનનાં નાણા ન ભરતા લીલીયા કોર્ટ દ્વારા આરોપીને સજા હુકમ થયેલ હતો. હોય જે સજાના કામે આરોપી પોતાની ધરપક્ડ ટાળવા સારૂ સુરત, અમરેલી સહિત જુદા-જુદા જીલ્લાઓમાં નાસતો -ફરતો હતો. જેને ચોક્કસ બાતમીના આધારે લીલીયા ખાતેથી પકડી પાડી લીલીયા કોર્ટના હુકમ અમરેલી જીલ્લા જેલ ખાતે કેદમાં રહેવા સોંપી આપેલ છે. આ બનાવમાં લીલીયા ગામે વેલનાથપરા ખાતે રહેતાં આરોપી અજયભાઈ સુરેશભાઈ ડાભી નામનાં રત્ન કલાકારે લીલીયા ખાતે આવેલ એક બેન્કમાંથી લોન લિધિએ હતી. અને બાદમાં લોનનાં નાણા બેંકમાં ન ભરતા લીલીયા કોર્ટ દ્વારા આરોપીને બે વર્ષની સજા હુકમ થયેલ હતો. હોય જે સજાના કામે આરોપી પોતાની ધરપક્ડ ટાળવા સારૂ સુરત, અમરેલી સહિત જુદા-જુદા જીલ્લાઓમાં નાસતો -ફરતો હતો. જેને ચોક્કસ બાતમીના આધારે લીલીયા ખાતેથી પકડી પાડી લીલીયા કોર્ટના હુકમ અમરેલી જીલ્લા જેલ ખાતે કેદમાં રહેવા સોંપી આપેલ છે.
રિલેટેડ ન્યૂઝ
-
ઉપલેટામાં G.U.D.C.ના ભુગર્ભ ગટર અને નલ સે જલ કામોમાં બેફામ ભ્રષ્ટાચારના આક્ષેપો
“લોટ, પાણીને લાકડા” બંધ કરાવવા અને બિલ અટકાવવા સદસ્યની ઉગ્ર રજૂઆત : કાર્યવાહી નહીં થાય તો... -
ખંભાળિયા નજીક જુગાર રમતી મહિલાઓ સહિત પાંચ ઝબ્બે
ત્રણની શોધખોળ, 39900નો મુદામાલ કબ્જે ખંભાળિયા વિસ્તારમાં અહીંના ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના મુજબ ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ.... -
રાજ્યપાલ સોમનાથની બે દિવસીય મુલાકાતે તા.20 જાન્યુઆરીના રોજ સંસ્કૃત યુનિવર્સિટીના પદવિદાન સમારોહમાં ભાગ લેશે
તાલાલા તાલુકાના ઉમરેઠી ગામમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ સંબોધવા સાથે ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ’માં સહભાગી થશે રાજ્યપાલ આચાર્ય...
