વિમાન દૃુર્ઘટનામાં અજિત પવાર સહિત પાંચના મોત

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પવાર મુંબઈથી ચાર્ટર્ડ લાઇટમાં રાજકીય કાર્યક્રમમાં બારામતી જઈ રહૃાા હતા: બારામતી એરપોર્ટ પાસ્ો જ ક્રેશ લેર્િંન્ડગ:પવાર ઉપરાંત ત્ોમના પીએસઓ અટેન્ડન્ટસ અન્ો બંન્ો પાયલોટ પણ માર્યા ગયા

બુધવારે મુંબઇથી પ્રાઇવેટ વિમાનમાં પોતાના મતવિસ્તાર બારામતી જઇ રહેલા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન બારામતી એરપોર્ટ પર લેન્ડીંગ વખત્ો રનવે પરથી સ્લીપ થતાં ક્રેશ થઇ જતાં વિમાનમાં રહેલા નાયબ મુખ્યમંત્રી અજિત પવાર ત્ોમના સિક્યુરિટી ગાર્ડ, બંન્ો પાયલટ અને એક ક્રુમેમ્બર સહિત પાંચેયના મોત થયા હતા તસ્વીરમાં રન-વે પરથી સ્લીપ થઇન્ો બાજુના ખેતરમાં ત્ાૂટી પડીન્ો અગનગોળો બની જતાં દૃુર્ઘટના સ્થળે પહોંચેલા ફાયર ફાઇટર્સ દ્વારા આગન્ો કાબુમાં લેવા પ્રયાસ સાથે રાહત બચાવ કાર્યવાહી ચાલી રહેલી નજરે પડે છે.

બુધવારે સવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન બારામતીમાં ક્રેશ થયા બાદૃ તેમનું નિધન થયું છે. આ વિમાનમાં કુલ ૬ લોકો સવાર હતા. પ્લેનમાં સવાર તમામ લોકોના મોત થઈ ગયા છે. તેઓ મુંબઈથી બારામતી રાજકીય કાર્યક્રમમાં જઈ રહૃાા હતા ત્યારે આ દૃુર્ઘટના સર્જાઈ હતી. લેન્ડિંગ સમયે પ્લેન ક્રેશ થયું હતું અને પ્લેન ક્રેશ થયા બાદૃ યુઅલ ટેંકમાં ધડાકો થયો હતો. વિમાન દૃુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું મોત થયું છે. વિમાનમાં સવાર ૫ લોકોના મોતની ડ્ઢય્ઝ્રછએ કરી પુષ્ટી કરી હતી. ડીજીસીએ કહૃાું હતું કે વિમાન દૃુર્ઘટનામાં અજિત પવાર સહિત ૫ લોકોના મોત થયા છે.આ ઘટના બાદૃ વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી, અમિત શાહ સહિતના નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. ઁસ્ મોદૃીએ ઘટના અંગે ઠ પર લખ્યું છે કે, “મહારાષ્ટ્રના બારામતીમાં બનેલી વિમાન દૃુર્ઘટનાની ઘટનાથી દૃુ:ખી છું. મારી સંવેદૃનાઓ તે બધા લોકો સાથે છે જેમણે આ દૃુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. આ ઊંડા દૃુ:ખની ઘડીમાં શોકગ્રસ્ત પરિવારોને શક્તિ અને િંહમત મળે તે માટે પ્રાર્થના કરું છું.”
આ અકસ્માત તેમના બારામતીમાં થયો હતો. અજિત પવાર પવાર પરિવારના ગઢ તરીકે ઓળખાતા પ્રદૃેશ બારામતીના ધારાસભ્ય છે. અકસ્માત બાદૃ વિમાનમાંથી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. અગાઉ એવા અહેવાલો હતા કે વિમાન દૃુર્ઘટનામાં તેઓ ઘાયલ થયા છે, પરંતુ તે પછી માહિતી સામે આવી છે કે તેમનું નિધન થઈ ગયું છે. અજિત પવાર ચાર્ટર પ્લેન દ્વારા બારામતી જઈ રહૃાા હતા. અકસ્માત બાદૃ વિમાનમાં આગ લાગી ગઈ હતી. અજિત પવાર બુધવારે બારામતીમાં અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા. ઘટના સ્થળ પરથી તે તસવીરો સામે આવી રહી હતી તેમાં દૃેખાય છે કે વિમાન ખેતરમાં પડેલું છે. જેમાંથી ધૂમાડો નીકળી રહૃાો હતો અને વિમાન જમીન પર પડ્યા બાદૃ યુઅલ ટેંકમાં આગ લાગ્યા બાદૃ મોટો ધડાકો થયો હતો અને આગ બાદૃ ચારે તરફ ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. અજિત પવારના મૃતદૃેહની ઓળખ તેમના કપડા અન્ો ઘડિયાળ દ્વારા કરવામાં આવી હતી. ઘડિયાળ તેમની છેલ્લી ઓળખ સાબિત થઈ. આનાથી અકસ્માત કેટલો ભયાનક હતો તેનો અંદૃાજ લગાવી શકાય છે.
અચાનક બનેલી આ ઘટનાને જોઈને આસપાસના લોકો દૃોડી આવ્યા હતા અને વિમાનમાં કોઈ જીવિત હોય તો તેમને બચાવવાના પ્રયાસો કર્યા હતા. વિમાન ક્રેશ થયા બાદૃ તેના પાર્ટ્સ ખેતરમાં વિખેરાયેલા પડ્યા હતા. આ ઘટના બારામતી એરપોર્ટથી લગભગ ૩-૪ કિલોમીટર પહેલા બની હોવાનું મનાઈ રહૃાું છે. વડાપ્રધાન મોદૃીએ શરદૃ પવાર જોડે વાતચીત કરીને તેમને સાંત્વના આપી હતી.

વિમાન ક્રેશ લેર્િંન્ડગ અંગ્ો તપાસના આદૃેશ

પીએમ મોદૃી-અમિત શાહે માહિતી મેળવી

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારને નડેલી વિમાની દુર્ઘટનાના ખબર મળતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો સંપર્ક કરીને માહિતી મેળવી હતી. અજીત પવારનું વિમાન લીયર જેટ-45 વર્ગનું હતું અને તેમાં બે પાયલોટ સહિત પાંચ લોકો પ્રવાસ કરી રહ્યા હતા. વિમાનનું રજીસ્ટ્રેશન વીટી-એસએસકે અને એક ખાનગી કંપની દ્વારા સંચાલિત હતું. સવારે 8.4પ કલાકે આ દુર્ઘટના બની હતી. જોકે હવામાન તે સમયે યોગ્ય હતું અને આથી વિમાની દુર્ઘટનાના તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં ત્રણ દિૃવસનો રાજકીય શોક

આજે અજિત પવારના બારામતીમાં અંતિમ સંસ્કાર

વડાપ્રધાન મોદૃી અંતિમ સંસ્કારમાં હાજરી આપ્ો ત્ોવી પ્રબળ શક્યતા

મહારાષ્ટ્રના રાજકારણમાંથી અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને એનસીપી નેતા અજિત પવારનું બુધવારે (૨૮ જાન્યુઆરી) સવારે એક પ્લેન અકસ્માતમાં નિધન થયું છે. તેમના પાર્થિવ દૃેહના અંતિમ સંસ્કાર આવતીકાલે એટલે કે ગુરુવારે સવારે ૧૧ વાગ્યે બારામતી ખાતે કરવામાં આવશે.મુખ્યમંત્રી દૃેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ િંશદૃે પહેલેથી જ બારામતી પહોંચી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી પણ અંતિમ સંસ્કારમાં સામેલ થવા બારામતી જાય તેવી પ્રબળ શક્યતા છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દૃેવેન્દ્ર ફડનવીસ્ો અજિત પવારના નિધન પર મહારાષ્ટ્રમાં ત્રણ દિૃવસનો રાજકીય શોક જાહેર કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ