યુરોપિયન યુનિયનના દૃેશોન્ો પણ આ કરારથી લાભ થવાનો છે, કાર અન્ો ઔદ્યોગિક ઉત્પાદૃનો સસ્તા થશે કારણ કે, હવે ભારત મોટા પ્રમાણમાં ટેકસમાં ઘટાડો કરશે
ભારત અને યુરોપિયન યુનિયન (ઇયુ) વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ) એટલે કે, મુકત વ્યાપાર કરાર પર સહી સિકકા થયા છે, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન અન્ો યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટાની હાજરીમાં થયેલા આ કરારના કારણે ભારત અને યુરોપ વચ્ચેના સંબંધોમાં એક નવા પ્રકારની શરૂઆત થશે અને વૈશ્ર્વિક સ્તરે નવા પ્રકરણની શરૂઆત થશે અને વૈશ્ર્વિક સ્તરે નવા સમીકરણો રચાશે.
યુરોપિયન યુનિયન (ઇયુ) વિશ્ર્વનો સૌથી મોટો ટ્રેડ બ્લોક એટલે કેક વ્યાપાર સમૂહ છે જ્યારે ભારત પાસ્ો વિશ્ર્વનું સૌથી મોટું બજાર છે.
ભારતની વસ્તી ૧૫૦ જેટલી છે અને યુરોપિયન યુનિયનની વસ્તી ૫૦ લાખથી આસપાસ છે એ જોતા બંન્ો એક સાથે થાય તો ત્ોનો અર્થ બંન્ો દૃેશોની કંપનીઓ માટે ૨૦૦ કરોડ લોકોનું માર્કેટ ઉપલબ્ધ થશે ત્ોથી દૃુનિયાના આર્થિક સમીકરણઓ બદૃલાઇ જશે.
વિશ્ર્વની વસતી અન્ો જીડીપી બંન્ોના ૨૫-૨૫ ટકાન્ો આવરી લેતા આ કરારના કારણે બંન્ો દૃેશોન્ો ફાયદૃો થશે આ કરારના કારણે કેટલી રોજગારી ઉભી થશે અન્ો કોન્ો કરવેરાની કેટલી આવક થશે ત્ોનો અંદૃાજીત ડેટા અપાયો છે. પરંતુ બંન્ો દૃેશોન્ો આર્થિક ફાયદૃો થશે.
ભારત અને યુરોપિયન યુનિયનના કરારથી અમેરિકાના એક હથ્થુ વર્ચસ્વન્ો પડકાર મળશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફના હથિયારથી દૃુનિયામાં પરેશાની કરી રહૃાા છે ત્યારે વિશ્ર્વમાં લોકશાહીન્ો વરેલા સૌથી મોટા દૃેશ એવા ભારત અન્ો લોકશાહી દૃેશોના સમૂહ એવા યુરોપિયન યુનિયન્ો અમેરિકાની ઐસીત્ૌસી કરીન્ો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરીન્ો સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, દૃુનિયા અમેરિકા પ્ાૂરતી મર્યાદિૃત નથી અને અમેરિકાના ઇશારે દૃુનિયા નાચે એ દિૃવસો પ્ાૂરા થયા છે ભારત અન્ો યુરોપિયન યુનિયન વચ્ચેના આર્થિક સંબંધો મજબ્ાૂત થાય ત્ોના કારણે દૃુનિયાના બીજા દૃેશોન્ો પ્રેરણા મળશે અન્ો હાલમાં અમેરિકા પર નિર્ભર દૃેશો અમેરિકા સિવાયના વિકલ્પો વિશે વિચારતા થશે. ભારત અને યુરોપિયન યુનિયન ઇયુ)ની વચ્ચે થયેલ મુખ્ય કરારના મુખ્ય મુદ્દા આ મુજબ છે વિશ્ર્વના સૌથી મોટા અર્થતંત્રમાં ભારત ચોથા ક્રમે અને યુરોપિયન યુનિયન બીજા ક્રમે છે અને ત્ોઓનું કુલ સ્થાનિક ઉત્પાદૃન (જીડીપી) દૃુનિયાની જીડીપીના ૨૫ ટકા છે. ભારતની ૯૯ ટકા નિકાસન્ો યુરોપની બજારમાં ખાસ પસંદૃગી દ્વારા પ્રવેશ મળશે.
લઘુ અન્ો મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે નવી તકો ઉભી થશે આથી મહિલાઓ, કલાકારો, યુવાનો ત્ોમજ વ્યવસાયિકો માટે રોજગારીમાં વધારો થશે. કાપડ, ચામડા, દૃરિયાઇ ઉત્પાદૃનો, જેમ્સ અન્ો જવેલરી જેવા ક્ષેત્રન્ો નિકાસ વધારવામાં લાભ થશે.
આવા ક્ષેત્રો દ્વારા થતી અંદૃાજે ૩૩ અબજ ડોલરના માલસામાનની નિકાસ પરથી ટેરિફ કરારના અમલના પ્રથમ દિૃવસથી ૧૦ ટકાથી ઘટાડીન્ો શૂન્ય કરાશે. યુરોપિયન યુનિયનમાં વાહન- ઉત્પાદૃકો પોતાના મોંઘા વાહનો ભારતમાં વેચવા માટે મોટી સંખ્યામાં લાવી શકશે નહીં. પરંતુ ત્ોઓ ભારતમાં ત્ોનું ઉત્પાદૃન કરીન્ો નિકાસ કરી શકશે.
ભારતીય ગ્રાહકોન્ો યુરોપના અત્ત્યાધુનિક ટેકનોલોજી ધરાવતા ઉત્પાદૃનો મળશે અન્ો સ્પર્ધા વધશે ભારતના વાહન- નિર્માતાઓ માટે યુરોપિયન બજાર ખુલ્લી મૂકાશે. ભારત્ો ડેરી, જાડા ધાન્ય, પોસ્ટ્રી, સોયાબીનના ખોળ, ફળો, શાકભાજી જેવા સંવેદૃનશીલ ક્ષેત્રના હિતોનું ધ્યાન રાખ્યું છે.
ભારતના કૌશલ્યવાળા લોકો માટે યુરોપમાં તક વધશે. બિઝન્ોસ વિઝિર્ટસ, આઇસીટીની અવર-જવર વધશે ત્ોમજ ત્ોમના પરિવારના સભ્યોન્ો વિદૃેસમાં નોકરી કરવાની તક મળશે.
ભારતમાં સર્વિસ સ્ોકટર માટે યુરોપના બજારો વધુ ખુલશે અન્ો ત્યાં વેપારમાં ભેદૃભાવ રાખવામાં આવશે નહીં ભારતીયો માટે યુરોપિયન યુનિયનના ઇન્ફોર્મેશન ટેકનોલોજી (માહિતી, તંત્રજ્ઞાન, આઇટી) વ્યવસાયિક સ્ોવા શિક્ષણ જેવા પ્ોટા ક્ષેત્રોમાં રોજગારીની તકો વધશે. ઉપરાંત યુરોપના દૃેશોનું ભારતમાં રોકાણ વધશે. સોશ્યલ સિક્યોરિટી એગ્રીમેન્ટ્સ દ્વારા ભારતીય કર્મચારીઓન્ો લાભ મળશે ભારતમાં પરંપરંગત ઔષધયી મેડિકલ પ્રેકટીસ કરતા લોકો યુરોપમાં કામ કરી શકશે.
ભારત અને યુરોપના દૃેશોની વચ્ચે ઇલેકટ્રોનિક માધ્યમથી ચૂકવણી સરળ બનશે યુરોપિયન યુનિયન ભારતનું મુકત વેપાર કરારનું ૨૨મું ભાગીદૃાર બન્યું છે. યુરોપિયન યુનિયન ભારતમાં ભારતીય કપડા, ફૂટવેર અને ચામડાના ઉત્પાદૃનો પર ડ્યુટી નાબ્ાૂદૃ કરશે ત્ોથી ભારત થોકબંધ રીત્ો ત્યાં નિકાસ કરશે ઉપરાંત દૃવાની મંજૂરી માટેના નિયમો સરળ બનતા ભારતમાં ફાર્મા તથા કેમિકલ ક્ષેત્રમાં માગ વધશે.
