પાકિસ્તાનના વડાપ્રધાન સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો થયા શિકાર

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટી૨૦ મેચમાં જીત બદૃલ ટીમને આપ્યા અભિનંદૃન

સોશિયલ મીડિયા પર તેમનું વ્યાપક અપમાન કરવામાં આવી રહૃાું છે

ઓસ્ટ્રેલિયાની ‘લગભગ બી-ટીમ સામેના પ્રદૃર્શનને ‘જબરદૃસ્ત ગણાવવા બદૃલ આકાશ ચોપરાએ શરીફની ટીકા કરી

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ સોશિયલ મીડિયા પર ટ્રોિંલગનો શિકાર બન્યા છે. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટી૨૦ મેચમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમની જીત બદૃલ અભિનંદૃન આપતા શરીફ વધુ પડતા ભાવુક થઈ ગયા. તેમણે ટ્વિટ કરીને આ જીતને એક જબરદૃસ્ત અને ઉત્સાહવર્ધક પ્રદૃર્શન ગણાવ્યું, અને ત્યારથી સોશિયલ મીડિયા પર તેમનું વ્યાપક અપમાન કરવામાં આવી રહૃાું છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને પ્રખ્યાત ક્રિકેટ નિષ્ણાત આકાશ ચોપરાએ ઓસ્ટ્રેલિયાની “લગભગ બી-ટીમ” સામેના પ્રદૃર્શનને “જબરદૃસ્ત” ગણાવવા બદૃલ શરીફની ટીકા કરી છે.
પાકિસ્તાન ક્રિકેટ ટીમની જીત બાદૃ, શાહબાઝ શરીફે તેમના ભૂતપૂર્વ ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કર્યું. ટ્વિટમાં, શરીફે લખ્યું, “ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટી૨૦ મેચમાં શાનદૃાર (ઉત્તેજક) પ્રદૃર્શન માટે ટીમ પાકિસ્તાનને શાબાશ. હું પીસીબીના અધ્યક્ષ મોહસીન નકવી અને અમારી આખી ટીમને પાકિસ્તાન ક્રિકેટને મજબૂત બનાવવાના તેમના અથાક પ્રયાસો બદૃલ પણ પ્રશંસા કરું છું. આ દૃેશ માટે ગર્વની ક્ષણ છે.”
આ ટ્વિટ પોસ્ટ કર્યાના થોડા સમય પછી, શરીફને પાકિસ્તાની ચાહકો તરફથી પ્રતિક્રિયાનો સામનો કરવો

રિલેટેડ ન્યૂઝ