નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ ૨૦૨૬-૨૭ રજૂ કર્યું
કુલ રૂા.૫૩ લાખ કરોડથી વધુના બજેટમાં એફ એન્ડ ઓમાં ટ્રાન્ઝેકશન ચાર્જમાં વધારો કરાયો
વિદૃેશમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ માટે ટીસીએસ ઘટાડી
સ્ોમિકન્ડકટર મિશન ૨.૦ માટે રૂા.૪૦,૦૦૦ કરોડ ફાળવાયા: ભારતન્ો ચિપ હબ બનાવાશે
કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ રવિવારે લોકસભામાં રજૂ કર્યું હતું. ત્ો પ્રસંગની તસવીરમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ, રાજ્યકક્ષાના નાણામંત્રી અન્ો નાણાસચિવો સાથે બજેટ રજૂ કરવા કર્તવ્ય ભવન ખાત્ો આવી પહોંચેલા નજરે પડે છે. પછીની તસવીરમાં નાણામંત્રી બજેટ રજૂ કરતા સ્પીચ આપી રહૃાા છે.
ભારતન્ો વિશ્ર્વનું નંબર વન ફાર્મા હબ બનાવવાના રૂા.૧૦,૦૦૦ કરોડની બાયો-ફાર્મા શક્તિ યોજના જાહેર
નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે દૃેશનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ કૂલ ૫૩ લાખ કરોડ રૂપિયાથી વધુનું છે. આ બજેટમાં મીડલ ક્લાસ માટે નિરાશાજનક રહૃાું છે. આ વર્ષે બજેટમાં ઈનકમ ટેક્સ સ્લેબમાં ફેરફારની અને ટેક્સમાં વધુ છૂટની લોકોને આશા હતી, પરંતુ તે પૂરી થઈ નથી. ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરાયો નથી. એટલે કે નવા ઈનકમ ટેક્સ માળખા અંતર્ગત ૧૨ લાખ રૂપિયાની વાર્ષિક આવક પર જે ટેક્સ છૂટ મળે છે, તેમાં કોઈ વધુ રાહત નથી અપાઈ. તેમજ ટેક્સ ફાઈલ કરતી વખતે ખોટી માહિતી આપનારાને ટેક્સની રકમ જેટલો જ દૃંડ કરવાનો પ્રસ્તાવ આ બજેટમાં મૂકવામાં આવ્યો છે. બજેટમાં માત્ર રેલ કોરિડોરની જ જાહેરાત કરાઈ છે
આ બજેટે શેરબજારનો મોટો ઝટકો આપ્યો છે. હ્લર્શ્ર્ં ટ્રેડર્સ માટે ટ્રાન્જેક્શન ચાર્જ વધારી દૃેવાયો છે. જ્યારે લોંગટર્મ કેપિટલ ઘેન ટેક્સ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેન ટેક્સમાં કોઈ ફેરફાર નથી કરાયો, જેને લઈને માર્કેટમાં મોટો કડાકો બોલી ગયો હતો.
બજેટમાં ભારતમાં બનતી વસ્તુઓ પર કસ્ટડ ડ્યૂટી ઘટાડવાની વાત કરાઈ છે. લેધર, ટેક્સટાઈલનું એક્સપોર્ટ પણ હવે ડ્યૂટી ફ્રી થશે. તેના પર કસ્ટમ ડ્યૂટી ઘટાડાશે. ડિફેન્સ સેક્ટરમાં બેઝિક કસ્ટમ ડ્યૂટીમાં છૂટ અપાશે. તેમાં વ્યક્તિગત ઉપયોગ માટે આયાત કરાતી વસ્તુઓ પર લાગતા ટેરિફને ૨૦ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરવાની જાહેરાત કરાઈ છે.
બજેટ ૨૦૨૬માં ઈન્ડિયા સેમીકન્ડક્ટર મિશન ૨.૦ની જાહેરાત કરાઈ છે. આ મિશન માટે બજેટમાં ૪૦,૦૦૦ કરોડની ફાળવણી કરાઈ છે. ઈન્ડિયા સેમીકન્ડક્ટર મિશન ૨.૦ ચીન અને વિયેતનામ જેવા દૃેશોની સરખામણીએ ભારતને એક ચિપ બનાવનારા હબ તરીકે સ્થાપિત કરશે.
આ બજેટમાં વિદૃેશમાં સ્ટડી માટે જનારા સ્ટૂડન્ટ્સ માટે મોટી જાહેરાત કરાઈ છે. બજેટમાં લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (ન્ઇજી) અંતર્ગત એજ્યુકેશન પર ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (્ઝ્રજી)ને ૫ ટકાથી ઘટાડીને ૨ ટકા કરવાની જાહેરાત કરી છે. તેનાથી વિદૃેશમાં પૈસા મોકલતા પરિવારો માટે શરૂઆતનો ખર્ચ ઓછો થઈ જશે, કેમકે એજ્યુકેશન લોન પર કોઈ ્ઝ્રજી નથી લાગતો. ટેક્સ લાગ્યા પહેલા અન્ય રેમિટન્સ પર ૧૦ લાખની મર્યાદૃા નક્કી કરવામાં આવી છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટેનું બજેટ રજૂ કરતા કરીને દૃેશની આર્થિક દિૃશા સ્પષ્ટ કરી છે. આ તેમનું સતત નવમું બજેટ ભાષણ છે અને લગભગ એક દૃાયકામાં પહેલીવાર રવિવારે સંસદૃમાં બજેટ રજૂ થયું છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ૨૦૨૬માં આવકવેરાને લઈને મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. સરકાર આગામી ૧ એપ્રિલ, ૨૦૨૬ થી નવો ઇન્કમ ટેક્સ એક્ટ (આવકવેરા કાયદૃો) અમલમાં લાવશે.
આવકવેરા ફોર્મ સરળ બનાવવામાં આવશે. આ કાયદૃામાં ટેકનિકલ ભૂલો માટે દૃંડને દૃંડથી બદૃલવાનો પ્રસ્તાવ છે. નાના કર ગુનાઓ પર જ દૃંડ લાગશે. વિદૃેશ મુસાફરી પર કર ઘટાડવામાં આવશે. વિદૃેશ મુસાફરી માટે ્ઝ્રજી દૃર ૫% થી ઘટાડીને ૨% કરવામાં આવ્યો છે. ૩૧ જુલાઈ સુધી રિટર્ન ફાઇલ કરી શકાય છે. આ કાયદૃામાં અઘોષિત આવકને રૂ.૧ કરોડ સુધી મર્યાદિૃત કરવાનો પ્રસ્તાવ છે.
સરળ ફોર્મ: આવકવેરા રિટર્ન (્ંૈઇ) ભરવા માટેના ફોર્મને એકદૃમ સરળ બનાવવામાં આવશે જેથી સામાન્ય કરદૃાતા પણ આસાનીથી રિટર્ન ફાઈલ કરી શકે.
દૃંડમાં રાહત: ટેકનિકલ ખામીઓ બદૃલ હવે સજાને બદૃલે માત્ર દૃંડની જોગવાઈ કરવામાં આવી છે. નાના ટેક્સ ગુનાઓ માટે જેલની સજા નહીં, પણ માત્ર આર્થિક દૃંડ લાગશે.
વિદૃેશ પ્રવાસ સસ્તો: વિદૃેશ પ્રવાસ પર લાગતા ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. વિદૃેશ યાત્રા માટે ્ઝ્રજી (્ટ્ઠટ ર્ઝ્રઙ્મઙ્મીષ્ઠીંઙ્ઘ ટ્ઠં ર્જીેષ્ઠિી) નો દૃર ઘટાડીને ૨ ટકા કરવામાં આવ્યો છે.
અઘોષિત આવક: અઘોષિત આવકની મર્યાદૃા વધારીને ૧ કરોડ રૂપિયા સુધી કરવાનો પ્રસ્તાવ છે, જેનાથી કાયદૃાકીય ગૂંચવણો ઓછી થશે.
કરદૃાતાઓ ૩૧ ડિસેમ્બરના બદૃલે હવે ૩૧ જુલાઈ સુધી પોતાનું રિટર્ન ફાઈલ કરી શકશે. નોન-ઓડિટ બિઝનેસ અને ટ્રસ્ટ માટે રિટર્ન ભરવાની મુદૃત ૩૧ ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે.
