બલુચિસ્તાનને લઇ પાકિસ્તાનનું ભારત પ્રત્યે દ્વેષપૂર્ણ વલણ

બલુચિસ્તાનમાં પોતાના દ્વારા પ્ોદૃા કરવામાં આવેલા સંકટથી બહાર નીકળવા અને ત્ોનો ઉકેલ શોધવાના સ્થાન્ો પાકિસ્તાન પોતાની નિષ્ફળતાઓથી ધ્યાન બીજી તરફ દૃોરવામાં પ્રયત્ન કરી રહૃાું છે.
બલુચિસ્તાનના વિદ્રોહીઓએ તાજેતરમાં એક રેલવેનું અપહરણ કર્યું હતું અન્ો વિદ્રોહીઓએ પાકિસ્તાનના સ્ૌન્યન્ો ટારગ્ોટ કર્યું હતું અન્ો બોમ્બ ધડાકા કર્યા હતા આ ઘટનામાં મહિલા આત્મઘાતી સભ્યોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આથી વિદ્રોહીઓએ મોત થાય તો ભલે થાય ત્ોવો ઇરાદૃો સ્પષ્ટ કર્યો છે.
આ આત્મઘાતી હુમલાની પાછળ પાકિસ્તાન્ો ભારતની સંડોવણી છે ત્ોમ જુઠ્ઠાણું જાહેર કર્યું છે અન્ો ભારત વિરોધી હવા ફેલાવવામાં આવી રહી છે. આ મામલામાં ભારતનો હાથ હોવાનો આરોપ પાકિસ્તાનની વૃત્તિ દૃર્શાવે છે જે બલુચિસ્તાનના વિદ્રોહીઓ સામે ટકી રહેવા અસમર્થ છે આથી પાક.ના ન્ોતાઓ ભારતનો વાંક કાઢી રહૃાા છે.
ભારત પ્રત્યે પાકિસ્તાનનું વલણ જગજાહેર છે અન્ો હવે આ વાત વિશ્ર્વ જાણી ચૂક્યું છે કે, પાકિસ્તાનના ન્ોતાઓ ભારત સામે ઝેર ઓકે છે, જુઠું બોલે છે અન્ો આંતકવાદૃીઓના ભારતમાં ઘુસાડી આંતકવાદૃી પ્રવૃત્તિઓ કરાવી રહૃાું છે ભારતન્ો દૃરેક ક્ષેત્રમાં નુકસાન પહોંચાડવું એ એક માત્ર લક્ષ્ય પાકિસ્તાનનું છે અન્ો આ માટે પાકિસ્તાન સદૃાય તત્પર રહેતું હોય છે.
છતાં પાકિસ્તાન્ો ભારત દ્વારા દૃર વખત્ો કડક પ્રત્યુતર આપવામાં આવે છે. અન્ો પાક.ન્ો એ વાતનો ખ્યાલ અપાવવામાં આવે છે કે, ભારત વિરોધી વાતાવરણ નિર્માણ કરવામાં પાકિસ્તાન ક્યારેય સફળ થશે નહીં.
વિશ્ર્વ આખું જાણે છે કે, પાકિસ્તાનનું અર્થતંત્ર ભાંગી પડ્યું છે હાલમાં પાકિસ્તાનમાં આંતરિક અશાંતિનું વાતાવરણ ફેલાયું છે. પાકિસ્તાનમાં ધંધા ઉદ્યોગો ઠપ થયા છે તથા નાગરિકોન્ો જીવન જરૂરી વસ્તુઓ પણ મોંઘા ભાવે મળે છે પાક.ના અમુક શહેરોમાં નાગરિકોન્ો ખાવા પીવાની વસ્તુઓ મળતી નથી.
પાકિસ્તાનની સરહદૃ અફઘાનિસ્તાન સાથે જોડાયેલી છે અને પાક.ના જે શહેરો અફઘાનિસ્તાનની સરહદૃ નજીક છે ત્યાં આંતકવાદૃ ચરમ સીમા પર છે. બલુચિસ્તાનનો મુદ્દો પાક માટે ભયાનક થઇ રહૃાો છે.
હંમેશાની માફક બલુચિસ્તાનથી પાકિસ્તાનન્ો જડબાતોડ જવાબ મળ્યો છે. કારણ કે, વિશ્ર્વ મંચ તરફથી આ ઘટના ક્રમન્ો લઇ વિશ્ર્વના કોઇપણ દૃેશે પાક. પ્રત્યે સહાનુભૂતિ દૃર્શાવી નથી.
ભારત વિરૂધ્ધ પાકિસ્તાન્ો જે આરોપ મૂક્યા છે આ બાબત પર વિશ્ર્વના કોઇપણ દૃેશનું ધ્યાન ગયું નથી. આ વાત સ્પષ્ટ છે કે, ભારત માત્ર પાક.ન્ો ત્ોના અઘટિત કૃત્યોનો જવાબ આપતું નથી પરંતુ વિશ્ર્વ સમક્ષ પાકિસ્તાનના કારનામાં ખુલ્લા પાડે છે.
બલુચિસ્તાન મામલે ભારતન્ો પાક સમક્ષ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ભારતન્ો સાફ વાત કરી છે કે, પાકિસ્તાન પોતાની આંતરિક નિષ્ફળતાનો આરોપ ભારત પર મૂકે નહીં સાથે આ વાત કહી છે કે, દૃરેક વખત્ો થતી િંહસક ઘટનાઓ પછી ભારત પ્રત્યે નિરર્થક વાતો કર્યા વગર પાકિસ્તાન્ો પોતાના નાગરિકોની સુરક્ષા કરવી જોઇએ.
પાકિસ્તાન્ો ભારતના આ પ્રત્યુતરથી સમજી લેવું જોઇએ કે ભારતન્ો કોઇપણ રીત્ો નુકસાન પહોેંચાડવાની ત્ોમની આશા ફળી ભૂત થશે નહીં. પાકિસ્તાન્ો પોતાની સ્થિતિ પર ધ્યાન આપવું કોઇ ફાયદૃો થશે નહીં.
બલૂચ આંતવાદૃી જૂથે પાકિસ્તાનની આઇએસઆઇ કેમ્પ પર બ્ો મહિલા આત્મઘાતી હુમલાખોરોના ફોટા જાહેર કર્યા છે આ બંન્ો મહિલાઓ જનરેશન ઝેડ અન્ો શિક્ષીત છે જેમાં એકની ઓળખ હવા બલોચ તરીકે કરવામાં આવી છે જેના પિતા વર્ષ ૨૦૨૧માં પાકિસ્તાની સુરક્ષા દૃળો દ્વારા માર્યા ગયેલા બીલેએ ફાઇટર હતા. અન્ો બીજી આસિફ મેગલ છે જેણે નુરકીમાં આઇએસઆઇ કેમ્પ પર આત્મઘાતી હુમલો કર્યો હતો આ બન્ને જનરેશન ઝેડ મહિલાઓ બળવાખોરીમાં જોડાતા પહેલા શિક્ષિત હતી જે દૃાયકાઓથી ચાલી આવતી બલૂચ અલગતાવાદૃી ચળવળમાં ભાગ લેતી યુવાન, શિક્ષિત મહિલાઓ હતી.
બલુચિસ્તાનમાં વધતી િંહસા વચ્ચે આ હુમલા થયા હતા. જ્યાં બીએલએ પાકિસ્તાની રાજ્ય સાથેના ત્ોના અભિયાનના ભાગ રૂપ્ો સુરક્ષા સ્થાપનો અને જાહેર સ્થળોન્ો નિશાન બનાવી રહૃાું છે પ્રતિબંધિત બલુચિસ્તાન લીબરેશન આર્મી (બીએલએ)એ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં એક ઘાતક અન્ો સંકલિત હુમલામાં સામેલ બ્ો આત્મઘાતી હુમલાખોરોના ફોટા જાહેર કર્યા છે.
જેન્ો ત્ોણે ‘હેરોફ (બ્લેક સ્ટોર્મ) નામના ત્ોના ઓપરેશનના બીજા તબક્કાના ભાગ રૂપ્ો વર્ણવ્યું છે ન્ો સમગ્ર પ્રાંતમાં પાકિસ્તાની સુરક્ષા દૃળોન્ો નિશાન બનાવે છે.

રિલેટેડ ન્યૂઝ