ઇરાને પાકિસ્તાની જહાજને હોર્મુઝ પાર ન કરવા દૃીધુ

પાકિસ્તાનની દૃુનિયાભરમાં ફજેતી

જહાજને ખાડીમાં પાછુ લાવવુ પડ્યું

ઈરાન અને અમેરિકા- ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ઈસ્લામાબાદૃ મોટો રોલ નિભાવી રહૃાું છે યુદ્ધ રોકાવી વિશ્ર્વ ગુરૂ બનવા નીકળેલા પાકિસ્તાનને ઈરાને ઝટકો આપ્યો છે.
ઈરાને ખાડીમાંથી કરાંચી તરફ આવી રહેલા જહાજ સેલેનને ખાડી પસાર કરવાની પરમિશન ન આપતાં પાકિસ્તાનની આબરૂનાં કાંકરા થઈ ગઈ છે. ભારત અત્યાર સુધી ૬થી ૭ જહાજો હોર્મુંઝની ખાડીમાંથી પસાર કરીને લાવ્યું છે. ભારત સ્પષ્ટ કહી રહૃાું છે કે ખાડી પર કોઈ દૃેશનો કબજો ન હોવો જોઈએ.
રિપોર્ટ અનુસાર આ જહાજ સંયુક્ત અરબ અમિરાતથી પાકિસ્તાનના કરાંચી તરફ આવી રહૃાું હતું. પાકિસ્તાને આ મામલે ચૂપકીદૃી સાધી લીધી છે.
યુએઈએ પણ કોઈ ટિપ્પણી કરી નથી. કાબૂલ સ્થિત દૃૂતાવાસે એક જાહેરાત કરી શકે છે કે ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડની નેવીએ પાકિસ્તાન જઈ રહેલા શિપને યૂએઈ પરત મોકલી દૃીધું છે. કારણ કે ઈરાન સરકારે આ જહાજને પસાર થવા દૃેવા માટે મંજૂરી આપી નહોતી.
આ નાનું ફીડર કંટેનર જહાજ હતું જે ૨૦૦૦માં બનાવાયું હતું. જેમાં લગભગ ૬૮૫૦ ટન સામાન હોઈ શકે છે.

રિલેટેડ ન્યૂઝ