આતંકવાદૃીઓના સમર્થકોન્ો ભારત દૃેશ તરફથી કડક સંદૃેશ

આતંકવાદૃીઓન્ો આશરો આપનાર લોકો દૃેશદ્રોહીઓ તો છે જ સાથોસાથ ત્ોઓ આતંકવાદૃીઓથી જરાયે ઓછા નથી. આશરો આપનારા લોકો ભયંકર ત્રાસવાદૃીઓ છે, ત્ોઓ દૃેશની સાથે રમત રચી રહૃાા છે અન્ો ખતરનાક ખેલ ખેલી રહૃાા છે. આતંકવાદૃીઓ દિૃશા ભૂલેલા લોકો છે. ભટકેલ પ્રેતાત્માઓ છે, ત્ોમનો કોઇ ધર્મ નથી, કોઇ પરિવાર નથી, ત્ો કોઇ દૃેશ નથી. ત્ોઓ રકત ટપકાવવા માટે સર્જાયા છે. બસ, બંદૃૂકની ગોળી એમની ભાષા છે. આ ભાષા સિવાય એમન્ો કશુંજ આવડતું નથી. છેલ્લા ઘણા વર્ષોથી આતંકવાદૃીઓ જમ્મુ-કાશ્મીરમાં રકતની જવાળા પ્રગટાવી રહૃાા છે. ભારતન્ો નુકસાન પહોંચાડવાના ઘણા પ્રયાસો કરે છે. ભારત્ો પડોશી દૃેશન્ો ખૂબ જ ચેતવણીઓ આપી છે કે ત્ો આતંકવાદૃ બંધ કરે, આતંકવાદૃના માર્ગો બંધ કરો, પણ, પાકિસ્તાન સુધરતું નથી, સુધરવા ઇચ્છતું નથી. આતંકવાદૃીઓન્ો પોષણ આપનાર દૃેશ તરીકે પાકિસ્તાન કુખ્યાત બન્ોલું છે. ત્ોનો પણ કોઇ ધર્મ નથી. આતંકવાદૃીઓન્ો પ્રોત્સાહન આપવાની દિૃશામાં પાકિસ્તાન બરબાદૃ થઇ ગયું છે, દૃેવાદૃાર થઇન્ો ઊભું રહૃાું છે. વર્ષોથી પાકિસ્તાનની રાજનીતિ પણ સ્ૌન્ય પ્રેરિત છે. સ્ૌન્યના વડાની આંખે આ દૃેશ ચાલે છે, સ્ૌન્ય ખુદૃ આતંકવાદૃીઓની છાવણીઓ ચલાવે છે. ત્ોમન્ો દૃરેક પ્રકારે રાશન પાણી પ્ાૂરાં પાડે છે. હથિયારો અન્ો ખોરાક આવે છે, અદ્યતન બંદૃૂકો, સ્ટેનગન, કાર્બાઇન ગન, જે હોય ત્ો ખૂબ જ અદ્યતન સાધનો આતંકવાદૃીઓન્ો પ્ાૂરા પડાય છે. પહેલા અમેરિકા પાકિસ્તાનન્ો મદૃદૃ કરતું હતું, જો કે, હજુએ ભારત બરબાદૃ થાય ત્ોવું ઘણા કહેતા મોટા દૃેશો ઇચ્છે જ છે, અને ત્ોથી ત્ોઓ મૌન પણ સ્ોવતા રહે છે. અમેરિકાની મદૃદૃ પણ હોઇ શકે છે, પણ અમેરિકા ભારત સાથે મૈત્રીનો દૃાવો કરતું રહે છે. સાચી મૈત્રી હોવાનો અમેરિકા હુંકાર પણ ભરે છે. હવે તો ચીન ખુદૃ પાકિસ્તાનની પડખે ઊભું છે, ત્ો પાકિસ્તાનન્ો મદૃદૃ કરે છે. પાકિસ્તાન એક એવો દૃેશ છે, જેની ક્રિકેટ ટીમ ભારત સામે હારી જાય તો પણ ત્ો બંદૃૂકની ગોળી છોડીન્ો સીમાડાન્ો આગ ચાંપ્ો છે. ભાજપાની કેન્દ્ર સરકારે હંમેશા પાકિસ્તાનન્ો અંકુશમાં રાખ્યું છે. ત્ોના ઘણા આક્રમણો ખાળ્યા છે. પણ હજુયે પાકિસ્તાનની તંગડી નીચે પડી નથી. પણ ભારત્ો આતંકવાદૃ સમર્થકોન્ો હવે જેર કરવા જોઇએ. ત્ોમના દૃાણા પાણી બંધ કરવા જોઇએ. અહીં આતંકવાદૃીના સમર્થકો સામે શું પગલાં લઇ શકાય ત્ોની વાત કરીશું.
ખાલિસ્તાની આતંકીઓ પર પંજો કસીન્ો ભારત્ો તમામ આતંકવાદૃીઓની સાથે દૃુનિયાન્ો મોટો સંદૃેશો આપ્યો છે. સંદૃેશ પણ એ છે કે, હવે આતંકવાદૃીઓની આગળ ના તો ત્ો ઝુકશે અને ના તો કોઇ સમજૂતી કરશે. આતંકવાદૃન્ો સમર્થન આપનાર પાકિસ્તાન હોય કે પછી કેન્ોડા, ભારત એની સાથે એમની જ ભાષામાં વાત કરશે જેમ આતંકવાદૃીઓન્ો આશરો આપનાર કોઇ પણ દૃેશની સાથે ત્ોમ કરવું જોઇએ. વિદૃેશી ધરતી પર બ્ોસી ભારતની વિરૂધ્ધ અભિયાન ચલાવનાર ૧૯ ખાલિસ્તાની આતંકીઓની સ્ાૂચિ જાહેર કરવી ત્ો એ દિૃશાનું મોટું કદૃમ છે. રાષ્ટ્રીય તપાસ એજન્સીની આવા આતંકવાદૃીઓની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી એ દૃાખવવાની કોશિશ પણ છે કે આતંકવાદૃન્ો ખતમ કરવા માટે દૃરેક જરૂરી કદૃમ ઉઠાવવા માટે દૃેશ હવે મોડું નહીં કરે. આતંકવાદૃીઓન્ો સમર્થન આપનાર કેન્ોડાની વિરૂધ્ધ કદૃમ ઉઠાવવાનું જ પરિણામ છે કે, એણે પાછળ હટવું પડ્યું છે. દૃુનિયાના તમામ દૃેશોનું દૃબાણ આવતા જ કેન્ોડા સરકારે ખાલિસ્તાની પોસ્ટરો હટાવવાના નિર્દૃેશ આપવા પડ્યા. કેન્ોડાએ પાકિસ્તાન પાસ્ોથી બોધપાઠ લેવો જોઇએ આપણે ત્યાં આતંકવાદૃીઓન્ો આશરો આપનારા પાકિસ્તાનની છબી દૃુનિયાભરમાં ધુંધળી બની છે. આતંકવાદૃે સમર્થન આપવાનું પરિણામ પાકિસ્તાન ખુદૃ ચૂકવી રહૃાું છે. દૃુનિયાથી અલગ- અલગ પડેલ પાકિસ્તાન એકતરફ જ્યાં દૃેવાળું ફુંકવાના માર્ગ્ો છે. તો બીજી તરફ એના પર ગ્ાૃહ યુધ્ધનો ખતરો ચકરાઇ રહૃાો છે. રાજનીતિક અસ્થિરતાનો દૃૌર એવો છે કે, પાકિસ્તાનન્ો ત્રિભેટે ઊભું છે. જ્યાંથી બધા એનાથી દૃૂર છે. ત્ોન્ો સાથ આપનાર કોઇ નથી. આતંકવાદૃીઓન્ો સમર્થન આપવાની પાછળ કેન્ોડાની શું મજબ્ાૂરી છે એ તો ત્ો જાણે પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે આતંકન્ો ઉત્તેજન આપનાર દૃેશોન્ો અવારનવાર એની આગમાં સળગવું પડ્યું છે. ચાર દૃશક પહેલા પણ પંજાબમાં ખાલિસ્તાની આતંકીઓએ અસ્થિરતા ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પંજાબના લોકોએ જ એમના મનસુબા પર પાણી ફેરવી દૃીધું હતું. રસ્તો ભૂલેલા કેટલાક લોકો વિદૃેશી મદૃદૃઍથી ફરીથી નફરતના બીજ વાવવા લાગ્યા છે, પરંતુ હવે એણે સમજી લેવું જોઇએ કે પોતાનો નાપાક મુનસુબો પુરો નહીં થાય. આતંકીઓ સમજી લેવું પડશે કે, આ રાહ પર ચાલીન્ો ત્ોન્ો કશું પ્રાપ્ત થવાનું નથી.

રિલેટેડ ન્યૂઝ