જૂનાગઢ જિલ્લા કારોબારી ચેરમેન દિલીપસિંહ સિસોદિયાનું શીતળા મંદિરે”ગોળ તુલા” થી સન્માન

માળીયા હાટીના તાલુકાના ભંડુંરી ગામના વતની હાંટી દરબાર સમાજના આગેવાન દિલીપસિંહ સિસોદિયા હાલ જૂનાગઢ જિલ્લા પંચાયતમાં કારોબારી સમિતીના ચેરમેન પદે છે અને ગામના વિકાસ કાર્યમાં સતત સહભાગી રહ્યા છે તાજેતરમાં ગામમાં આવેલ શીતળા માતાનું પૌરાણિક મંદિર ને નેશનલ હાઇવેથી મંદિર સુધી સિમેન્ટ રોડ તથા બાલ વાટિકા અને પાણીનો પ્રશ્ન હલ કરવાની તાત્કાલિક વ્યવસ્થા કરી હતી નવા કામની પણ શરૂઆત કરાવેલ છે જે કામથી રાજીપો વ્યક્ત કરવા મંદિરની કમિટીના સભ્યો અને કાર્યકરો રામજીભાઈ ભૂત લાખાભાઈ ખાંભલા તથા અન્ય સેવક ગણ દ્વારા ખુશી રૂપે દિલીપસિંહ સિસોદિયાનું આજે શીતળા માતાજીના મંદિરમાં ગોળ તુલા”કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યા મા ગ્રામ જનો હાજર હતા દિલીપ ભાઈ. એ. સમગ્ર માળિયાં હાટીના તાલુકા સારામાં સારી લોક ચાહના મેળવી છે.

રિલેટેડ ન્યૂઝ