જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં ભૂકંપના બે આંચકા
જામનગર તા 30 , જામનગર જિલ્લા માં ફરીએક વખત ગઈકાલે રાત્રે ભુકંપના બે હળવા આંચકાઓ અનુભવાયા હાતા. જોકે જાનમાલને કોઈ નુકસાની થવા પામી ન હતી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ જામનગર થી 28 કિ.મી દુર કાલાવડ તરફ નું નોંધાયુ છે. જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સમયાંતરે ભૂકંપના હળવા આંચકા નો અનુભવ થઈ રહ્યો છે. ખાસ કરીને જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં અને લાલપુર પંથકમાં ભૂકંપ ની વધુ અસર જોવા મળી રહી છે.
જામનગર જિલ્લામાં માં ગઇકાલે વધુ બે હળવા આંચકા નો અનુભવ થયો હતો. ડિઝાસ્ટર મેનેજમેન્ટના અને સિસ્મોલોજી વિભાગ ના જણાવ્યા અનુસાર જામનગર પંથકમાં ગઇકાલે રાત્રીના 11 .04 કલાકે સૌપ્રથમ 2.3 રિક્ટર સ્કેલનો ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો.
અને ત્યાર પછી રાત્રિના 11.09 કલાકે ફરીથી 2.5 રિક્ટર સ્કેલનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
જોકે બંને આંચકાઓ ને લઈને કોઈ નુકસાની થવા પામી ન હતી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ જામનગર થી 28 કિ.મી દુર કાલાવડ તરફનુ નોંધાયું હતું. જેથી કાલાવડના આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ ભૂકંપની અસર જોવા મળી હતી. અને લોકો ભયભીત થઈ ગયા હતા.
દિલ્હી -એનસીઆરમાં 119 વર્ષની સૌથી વધુ ઠંડી નોંધાઇ ગઇ : ગ્રેટર નોઇડામાં ભારે ધૂમ્મસમાં કાર નહેરમાં ખાબકતા છ મોત
ઉત્તર ભારત ઠંડુગાર: હિસારમાં 0.2 ડિગ્રી, જનજીવન સંપૂર્ણ ઠપ્પ
નવી દિૃલ્હી,તા. 30
જમ્મુ ક્ાશ્મીર, હિમાચલ પ્રદૃેશ અન્ો ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઇ રહી છે. બીજી બાજુ ઉત્તર ભારતમાં વિક્રમી ઠંડી પડી રહી છે. ઠંડીના ક્ારણે લોક્ોની હાલત ક્ફોડી બન્ોલી છે. રાજસ્થાન, હરિયાણા અન્ો પંજાબ ત્ોમજ ઉત્તરપ્રદૃેશમાં લોક્ોની હાલત ક્ફોડી બન્ોલી છે. ઉત્તરપ્રદૃેશમાં 28 લોક્ોના મોત થયા છે. જયપ્ાુર-દિૃલ્હી હાઇવે પર અક્સ્માતો સર્જાયા છે. ધુમ્મસ અન્ો ક્ાતિલ ઠંડીના ક્ારણે લોક્ો ભારે મુશ્ક્ેલીમાં છે. જનજીવન ખોરવાયુ છે. લોક્ોન્ો હાલ રાહત મળે ત્ોવી શકયતા દૃેખાઇ રહી નથી. એલર્ટના ક્ારણે લોક્ો સાવધાન થઇ ગયા છે. હરિયાણામાં જુદૃા જુદૃા વિસ્તારમાં પારો ગગડી ગયો છે. હિસારમાં પારો 0.2 ડિગ્રી થયો છે. આવી જ રીત્ો નારરોલ ખાત્ો પારો 0.5 ડિગ્રી થયો છે. રોહતક્માં પારો 1.8 ડિગ્રી થયો છે. હાલમાં ભીષણ ઠંડી જારી રહે ત્ોવી શકયતા છે જુદૃા જુદૃા રાજ્યોમાં સ્થિતી ગંભીર બન્ોલી છે. બંન્ો રાજ્યોમાં જનજીવન પર માઠી અસર થયેલી છે. રાજ્યના તમામ વિસ્તારોમાં ભેખડો ધસી પડવા અને નવેસરથી પ્ાુરના ક્ારણે 323 રસ્તાઓ અને રાષ્ટ્રીય રાજમાર્ગ સંખ્યા પાંચ ઉપર વાહનોની અવરજવરન્ો રોક્ી દૃેવામાં આવી છે. હિમાચલ પ્રદૃેશ ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ પ્ાુરની સ્થિતિ સર્જાયેલી છે. વરસાદૃ સંબંધિત ઘટનાઓના ક્ારણે લોક્ોની હાલત ક્ફોડી બન્ોલી છે. શિમલા આરટીઓ ઓફિસની પાસ્ો ભેખડ ધસી પડતા અફડાતફડી મચી ગઇ છે. આ ઉપરાંત આ ઘટનામાં અન્ય ક્ેટલાક્ લોક્ો ગંભીરરીત્ો ઘાયલ થયા છે. લાહોલ, સ્પીતી જિલ્લામાં મનાલી તરફ જતા ન્ોશનલ હાઈવે ઉપર ક્ોક્સર પાસ્ો પ્ાુલ ધરાશાયી થતાં વાહનોની અવરજવર રોક્ી દૃેવામાં આવી છે. મનાલી-લેહ હાઈવેન્ો પણ બંધ ક્રવાની ફરજ પડી છે. ભારે વરસાદૃના લીધે ચંબા અન્ો ક્ાંગરા જિલ્લાની સ્ક્ુલોમાં રજા જાહેર ક્રવામાં આવી છે. હિમાચલ પ્રદૃેશના ચંબા જિલ્લામાં ભારે વરસાદૃથી જનજીવન ખોરવાઈ ગયું છે. તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવાઈ રહૃાા હોવા છતાં સ્થિતિમાં સ્ાુધારો થવાના સંક્ેત દૃેખાઈ રહૃાા નથી. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ ટુક્ડીઓ પહોંચી ચુક્ી છે. બીજી બાજુ રાષ્ટ્રીય પાટનગર દિૃલ્હીના ક્ેટલાક્ ભાગોમાં હળવો વરસાદૃ થયો છે.જમ્મુક્ાશ્મીર અન્ો હિમાચલપ્રદૃેશના ઉંચાણવાળા વિસ્તારોમાં હિમવર્ષા જારી રહી છે. જેથી આ બંન્ો રાજ્યોમાં બરફની ચાદૃર વચ્ચે જનજીવન પર પ્રતિક્ુળ અસર થઇ છે. મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન માઇનસમાં પહોંચી ગયુ છે. ધુમ્મસ અન્ો ઠંડીના ક્ારણે ટ્રેન અન્ો વિમાની સ્ોવા પર પ્રતિક્ુળ અસર થઇ છે.સમગ્મર ઉત્તર ભારત ક્ાતિલ ઠંડીના સક્ંજામાં છે. દિૃલ્હીમાં પારો પાંચથી નીચે પહોંચી ગયો છે. જમ્મુ ક્ાશ્મીરમાં તાપમાન માઇનસમાં પહોંચી જતા પાઇપોમાં બરફ જામી ગઇ છે. લઘુતમ તાપમાનમાં સતત ઘટાડો થઇ રહૃાોછે. ગ્ાુલમર્ગ ખાત્ો પારો માઇનસ નવ થયો છે. પહેલગામમાં પારો માઇનસ 11 રહૃાો છે. પંજાબ, હરિયાણા અન્ો રાજસ્થાનના જુદૃા જુદૃા ભાગોમાં સવારમાં ધુમ્મસની ચાદૃર જોવા મળી રહી. ક્ેટલાક્ મેદૃાની ભાગોમાં પણ પારો શુન્ય સ્ાુધી પહોંચી ગયો છે. હાલમાં ક્ેટલીક્ જગ્યાએ બરફના ક્ારણે રસ્તાન્ો બંધ ક્રવાની ફરજ પડી હતી. જો ક્ે ઉચાણવાળા વિસ્તારમાં હિમાચલ પ્રદૃેશ અન્ો જમ્મુ ક્ાશ્મીરમાં હિમવર્ષા જારી રહી છે. જેથી ઠંડીમાં એક્ાએક્ વધારો થયો છે. ક્ાશ્મીર ડિવીઝનમાં લોક્ોની હાલત ક્ફોડી બન્ોલી છે. લડાખ પ્રદૃેશમાં સૌથી વધારે ઠંડી નોંધાઇ છે. પહલગામ અન્ો ગ્ાુલમર્ગ ખાત્ો તાપમાન માઇનસમાં છે. સ્ક્ી રિસોર્ટ તરીક્ે લોક્પ્રિય ગ્ાુલમર્ગમાં પારો માઇનસમાં છે. જ્યારે વાર્ષિક્ અમરનાથ યાત્રા માટે બ્ોઝ ક્ેમ્પ ગણાતા પહલગામમાં પારો માઇનસમાં છે. ભારે હિમવર્ષાના ક્ારણે ક્ેટલાક્ રસ્તાન્ો બંધ ક્રી દૃેવાની ફરજ પડી છે. ચારેબાજુ બરફની ચાદૃર છવાઇ ગઇ છે. જમ્મુ -શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ અન્ો મુગલ રોડન્ો બંધ ક્રી દૃેવાની ફરજ પડી છે. જો ક્ે હવે રાજમાર્ગન્ો ખોલી દૃેવામાં આવતા લોક્ોન્ો રાહત થઇ છે. ઉત્તરીય ક્ાશ્મીરના બારામુલા જિલ્લા સ્થિત તંગમાર્ગમા સતત હિમવર્ષા થઇ છે.મેદૃાની ભાગોમાં હિમવર્ષા થઇ છે. વરસાદૃના ક્ારણે રાત્રી તાપમાનમાં ઘટાડો થયો છે. રાજસ્થાનના જુદૃા જુદૃા ભાગોમાં પારો બ્ોથી પાંચ ડિગ્રી રહૃાો છે. દૃેસના જુદૃા જુદૃા રાજ્યોમાં ક્ાતિલ ઠંડીના ક્ારણે લોક્ોની હાલત ક્ફોડી બન્ોલી છે. ખાસ ક્રીન્ો રાજસ્થાનમાં લોક્ો મુશ્ક્ેલીમાં છે. રાજસ્થાનના ચુરુ, બિક્ાન્ોર સહિતના ભાગોમાં ક્ાતિલ ઠંડી પડી રહી છે. લોક્ો સાત વાગ્યા પછી ઘરની બહાર દૃેખાઇ રહૃાા નથી. જનજીવન પર પણ અસર થઇ રહી છે. હાલમાં લોક્ો સાવધાન થયા છે. દિૃલ્હીમાં સામાન્ય લોક્ોન્ો વધારે મુશ્ક્ેલી પડી રહી છે. ડિસ્ોમ્બર મહિનામાં દિૃલ્હીમાં 119 વર્ષમાં બીજી વખત સૌથી વધારે ઠંડી નોંધાઈ છે. જાફરપ્ાુરમાં પારો 11.6 થયો છે. દિૃલ્હીમાં રાત્રિ તાપમાન બ્ો ડિગ્રી નોધાયું છે. શિમલામાં લઘુત્તમ તાપમાન 2.8 ડિગ્રી થયું છે. ચારેબાજુ ધુમ્મસના લીધે શ્રેણીબદ્ધ લાઇટો રદૃ ક્રવામાં આવી છે. ઉંચાણવાળા વિસ્તારોમાં હિમવર્ષા જારી રહી છે. પહેલી જાન્યુઆરીના દિૃવસ્ો દિૃલ્હીમાં વરસાદૃ પડશે.
ગાઢ ધુમ્મસ ના કારણે ગ્રેટર નોઈડામાં એક ભીષણ રોડ અકસ્માત સર્જાયો જેમાં 6 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘાયલો હાલ સારવાર હેઠળ છે. પોલીસ પાસેથી મળેલી જાણકારી મુજબ રવિવારે રાતે લગભગ 23:30 વાગે એક અર્ટિગા કાર સંભલથી દિલ્હી તરફ આવી રહી હતી. આ અકસ્માત દનકૌરમાં થયો. ગાઢ ધુમ્મસના કારણે પૂરપાટ ઝડપે દોડતી કાર પર ડ્રાઈવરનો કાબુ ન રહ્યો અને કાર ખેરલી નહેરમાં જઈ ખાબકી.
પોલીસે જણાવ્યું કે કારમાં 11 લોકો હતાં. જેમાંથી 5 લોકોને સામાન્ય ઈજા થઈ જ્યારે 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતાં. ગંભીર રીતે ઘાયલોને જ્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં ત્યારે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતાં. ઘટનાસ્થળે પહોંચેલા ગૌતમબુદ્ધ નગરના એસપી રણવિજય સિંહે કહ્યું કે ગાઢ ધુમ્મસના કારણે આ અકસ્માત થયો.
દુર્ઘટના ઘટી ત્યારે કારની સાથે વધુ એક કાર પણ તેની જોડે જઈ રહી હતી જેમાં આ જ ભોગ બનેલા પરિવારના જ કેટલાક સભ્યો હતાં. મૃતકોના નામની યાદી આ મુજબ છે.
દિલ્હી એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારત ભીષણ ઠંડીની ચપેટમાં છે. સોમવારે સવારે દિલ્હી એનસીઆર પર ગાઢ ધુમ્મસની ચાદર જોવા મળી. ધુમ્મસના કારણે ટ્રેનોની અવરજવર પર અસર પડી છે. 70થી વધુ ટ્રેનો મોડી છે. ગાઢ ધુમ્મસના કારણે નવી દિલ્હીથી 30 ટ્રેનો મોડી દોડી રહી છે. દિલ્હીના પાલમમાં વિઝિબિલિટી ઝીરો હોવાના કારણે દિલ્હી એરપોર્ટ પર ઉડાણો પર અસર પડે છે. દિલ્હી એરપોર્ટ પર નોર્મલ ઓપરેશન્સને સસ્પેન્ડ કરાયા છે. ફક્ત ઈઅઝ ઈંઈંઈંઇ ઈજ્ઞળાહશફક્ષિં પાઈલટ ઉતરણ કરી શકે છે. દિલ્હીમાં સફદરજંગમાં 2.6 ડિગ્રી તાપમાન અને પાલમમાં 2.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
