વિસાવદરના લાલપુર નજીક સીટી રાઈડ પલ્ટિ મારી,ચાર લોકોના મોત નિપજ્યા ૧૫થી વધુને ઇજા

જૂનાગઢ: આજે બપોરના બે વાગ્યા ના સુમારે સાવર કુંડલા થી જુનાગઢ જતી સીટી રાઇટ બસનુ ટાયર નિકળી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો…જેમા ઘટના સ્થળે ચાર ના મૃત્યુ થયા હતા ..20થી વધું ઘાયલ થયા હતા,ઘાયલોને વઘુ સારવાર માટે જુનાગઢ રિફર કરવામા આવ્યા હતા ..અકસ્માત ના બનાવ ની જાણ થતાં વિસાવદર ના ધારાસભ્ય હષઁદ ભાઈ રિબડીયા ઘટના સ્થળે પહોચી ગયા હતાં..તેમજ ઘાયલો ને વિશેષ સારવાર માટે જુનાગઢ રિફર કરવા મા આવેલ ત્યારે ધારાસભ્ય હષઁદ ભાઈ રિબડીયા જુનાગઢ સીવીલ હોસ્પિટલમાં પણ તેમની ટીમ સાથે સેવામા હાજર રહ્યા હતા

રિલેટેડ ન્યૂઝ